rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Bobby Deol નો ફેશન જોઈને હેરાન થઈ ગયા સોશિયલ મીડિયા યૂજર બોલ્યા ઘરમાં કપડા નહી છે કે શું?

BOBBY DEOL
ધર્મેન્દ્રના નાના દીકરા બૉબી દેઓલ અત્યારે જ મુંબઈ એયરપોર્ટ પર નજર આવ્યા હતા. પણ બૉબીનો ડ્રેસિંગ સ્ટાઈલ જોઈને તેમના ફેંસ પણ સદમામાં આવી ગયા. 
બૉબીનો વીડિયો પેપરાજી એકાઉંટથી ઈંસ્ટાગ્રામ પર શેયર કરાયું છે. જેમા& બૉબી કાળા રંગની સેંડો બનિયાન પહેરેલા નજર આવી રહ્યા છે. વધેલી ખિચડી દાઢી અને માથા પર કેપ છે.  આ વીડિયો પર ઘણા યૂજર્સએ કમેંટ કર્યા છે. એકએ લખ્યુ તેને લીંબૂ આપો પહેલા. તેમજ એક યૂજર એ લખ્યુ છે કે શું ઘરમાં કપડા નહી છે.  કેટલાક યૂજર્સએ બૉબીએ માસ્ક ના પહેરવાના સવાલ ઉપાડ્યા પણ માસ્ક તેમના હાથનાં નજર આવી રહ્યું છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અક્ષય કુમાર કોવિડને હરાવીને ઘરે પરત ફર્યા, પત્ની ટ્વિંકલ ચાહકોને અલગ રીતે માહિતગાર કરે છે