Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નીના ગુપ્તા 59 વર્ષની ઉમરમાં છે પ્રેગ્નેંટ બધાઈ હો

નીના ગુપ્તા 59 વર્ષની ઉમરમાં છે પ્રેગ્નેંટ બધાઈ હો
, શુક્રવાર, 14 સપ્ટેમ્બર 2018 (00:07 IST)
ફિલ્મ અભિનેત્રી નીના ગુપ્તા કેટલી શાનદાર એક્ટ્રેસ છે આ તેમના કામને જોતા ખબર પડે છે. એ 59 વર્ષની છે અને ત્યારે પણ મોટા કે નાના પડદા પર જોવાય છે. હવે તે મા બનવા વાળી છે. પ્રેગ્નેંટ છે. રિયલ લાઈફમાં નહી પણ રીલ લાઈફમાં. 
 
19 ઓક્ટોબર નીની 'બધાઈ હો' નામની ફિલ્મ રિલીજ થઈ રહી છે. તેમાં એ એવી મહિલાની ભૂમિકા ભજવી રહી છે જેના જવાન દીકરા છે અને તોય પણ એ પ્રેગ્નેંટ થઈ ગઈ છે. તે તેમના દીકરા અને સમાજના લોકોના ગુસ્સા અને મજાકનો કારણ બને છે. 
 
નીનાએ આ ફિલ્મ સ્ક્રિપ્ટ વગર સાંભળે જ સાઈન કરી લીધી હતી. જેમ કે તેણે ફિલ્મનો વિષય સાંભળ્યું. તરત હા કરી નાખી. એ કહે છે કે ફિલ્મનો ટાઈટલ ખૂબજ સરસ છે. તેથી સ્કિપ્ટ સાંભળવાની જરૂર જ નહી લાગી. 
 
નીના મુજબ તે જે અભિનેત્રીઓને આ ઉમ્રમાં કરવા કઈક નહી રહે. તેથી જ્યારે તેની પાસે આટલુ જોરદાર અને મજેદાર રોલ આવ્યું  તો તરત તક લઈ લીધું.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બોલીવુડમાં ગણપતિનુ સ્વાગત : શિલ્પા શેટ્ટી થી સંજય દત્તના ઘરે વિરાજ્યા બાપ્પા... આ રીતે કર્યુ સ્વાગત (જુઓ ફોટા )