Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Salma Hayek: અમેરિકી અભિનેત્રી સલમા હાયેકએ માતા લક્ષ્મીની ફોટો શેયર કરી લખી મોટી વાત, હિન્દુ ઘર્મ પ્રત્યે પ્રેમ જોઈને ખુશ થયા ફેંસ

Salma Hayek: અમેરિકી અભિનેત્રી સલમા હાયેકએ માતા લક્ષ્મીની ફોટો શેયર કરી લખી મોટી વાત, હિન્દુ ઘર્મ પ્રત્યે પ્રેમ જોઈને ખુશ થયા ફેંસ
, ગુરુવાર, 8 ઑક્ટોબર 2020 (14:00 IST)
Salma Hayek Posts Photo of Goddess Laxmi: ભારતીય સંસ્કૃતિ અને અહીની આધ્યાત્મિકતા સદીઓથી દુનિયાભરના લોકોને આકર્ષિત કરી રહી છે. તાજેતરમાં જ અમેરિકન અભિનેત્રી સલમા હાયકે પણ હિન્દુ ધર્મ પ્રત્યે પોતાનો પ્રેમ અને આદર વ્યક્ત કરીને આનો પુરાવો આપ્યો હતો. સલમાએ સોશિયલ મીડિયા પર માતા લક્ષ્મીનો ફોટો શેર કરતી વખતે ખૂબ જ ખાસ વાત લખી છે, જેના વાંચ્યા પછી લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે.
 
સલમાએ સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરતા લખ્યુ, "જ્યારે મને મારી અંદરની સુંદરતા સાથે જોડાવવાનુ હોય છે તો હુ લક્ષ્મી માતાનુ ધ્યાન કરવુ શરૂ કરુ છુ. જો કે હિંદુ ધર્મમાં ધન, સૌભાગ્ય, પ્રેમ, સુંદરતા, માયા, ખુશી અને સમુદ્ધિનુ પ્રતિનિધિત્વ કરે છે. તેમની આ તસ્વીર જોઈને મારી અંદર ખુશીઓ સમાવી જાય છે અને આ જ મારી આંતરઇક સુંદરતાનો સૌથી મોટો દરવાજો હોય છે. 


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શાહરૂખ ખાનની દીકરી સુહાનાએ શેયર કરી તેમની ગ્લેમરસ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ