Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાયરલ જાહેરાત - જોઈએ એવી વધુ જેને સોશિયલ મીડિયાની લત ન હોય !!

વાયરલ જાહેરાત - જોઈએ એવી વધુ જેને સોશિયલ મીડિયાની લત ન હોય  !!
, બુધવાર, 7 ઑક્ટોબર 2020 (21:10 IST)
કંપનીઓ પોતાના ઉત્પાદ વેચવા માટે અને લોકો સંબંધો માટે સોશિયલ મીડિયા પર જાહેરાત આપે છે જે સામાન્ય વાત છે પણ એક પરિવારે વહુ માટે એવી જાહેરાત આપી જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. તેમણે પોતાની ભાવિ વહુની દરેક આદત મંજૂર છે પણ શરત બસ એક છે કે તેને સોશિયલ મીડિયાની ટેવ ન હોવી જોઈએ. 


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સત્તાના બે દાયકા - મોદીના સરકારમાં રહેવાનુ 20 મું વર્ષ શરૂ