Publish Date: Sat, 29 Jun 2019 (18:31 IST)
Updated Date: Sat, 29 Jun 2019 (18:36 IST)
બોલીવુડની ખૂબ જ બોલ્ડ અભિનેત્રી અમીષા પટેલ હાલ ભલે ફિલ્મોથી દૂર હોય પણ સોશિયલ મીડિયા પર તેનો અવાર નવાર જલવો જોવા મળે છે. અમીષા અવારનવાર સેક્સી ફોટો વીડિયો શેયર કરતી રહે છે. એક વાર ફરી અમીષા પટેલ સોશિયલ મીડિયા પર સનસની ફેલાવતી જોવા મળી છે.