Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સંજય દત્તની 5 રોચક વાતો

સંજય દત્તની 5 રોચક વાતો
, રવિવાર, 29 જુલાઈ 2018 (08:04 IST)
29 જુલાઈ 1959ને જન્મેલા સંજય દત્તની પહેલી ફિલ્મ છે રૉકી જે 1981માં રિલીજ થઈ હતી. ફિલ્મના રીલીજ હોવાથી પહેલા જ સંજ્ય દત્ત ડ્ર્ગ્સ લેવા લાગ્યા અને આ ખરાબ ટેવમાં ઘેરાઈ ગયા હતા. હાલાત આ હતા કે એક

દિવસ હેરોઈને લઈને એ સૂઈ ગયા. ભૂખ લાગતા એ ઉઠયા તો પાસે બેસ્યું નોકર રડવા લાગ્યા. સંજયએ પૂછ્યું કે શા માટે રડે છે તો તેને જવાબ આપ્યું કે બાબા તમે બે દિવસ પછી ઉઠ્યા છો. એવી હતી સંજય દત્તની હાલત. પછી બે વર્ષ સંજયના અમેરિકામાં સારવાર થઈ અને એ ડ્રગસના જાળથી નિકળ્યા.          
                                                                                                   રેખાથી લગ્ન બીજા પાના પર ...... 

સંજય દત્ત અને રેખાન અફેયરની ખૂબ અફવાહ થોડા સમય હાલી. કેટલાક છાપામાં તો આ પ્રકાસિત થઈ ગયું હતું કે રેખા અને સંજય દત્તએ લગ્ન કરી લીધા છે. કેટલાક લોકોનો કહેવું છે કે અમિતાભ-રેખાની જોડીને તોડવા માટે આ રીતની વાત ફેલાવાઈ હતી.                                                   માધુરી શા માટે તોડ્યું સંજૂથી સંબંધ ..... 
webdunia

જોવામાં રફ-ટફ સંજય દત્તના ઘણા અભિનેત્રીઓ સાથે નામ જોડાયા. તેમાં માધુરી દીક્ષિતને લઈને એ ખૂબ ગંભીર હતા. પત્ની ઋચા ની મૌતથી સંજૂને ખૂબ દુખ પહોંચ્યા. તે સમયે માધુરી દીક્ષિતની સાથે કેટલીક ફિલ્મ કરી રહ્યા હતા. કહેવાય છે કે બન્ને એક-બીજાના પ્રત્યે આકર્ષિત થઈ ગયા હતા અને બન્નેના લગ્ન કરવાના પણ ફેસલો કર્યા હતા, પણ ટાડાના કારણે સંજયને જેલ થઈ ગઈ અને માધુરીએ તેમના પગલા પાછળ કરી લીધા. ત્યારબાદ બન્નેના સંબંધ તૂટી ગયા. આમ તો અફેયરની વાત બન્ની ક્યારે નહી સ્વીકારી.    
                                                                    અમિતાભએ શા માટે આપી સંજૂને સોનાની ચેન ...... 
webdunia
                      
 
 
 
 
 
 

1986માં રાજેન્દ્ર કુમારએ તેમના દીકરા કુમાર ગૌરવના કરિયરની સ્થિરતા માટે "નામ" ફિલ્મ બનાવી તેમાં તેણે સંજય દત્તને પણ લીધું. પરિણામ ઉલ્ટો રહ્યું. ફુલ્મ સંજય દત્તાના કરિયરનું  ટર્નિંગ પાઈંટ બની ગઈ અને સંજયએ બૉલીવુડમાં તેમના પગ મજબૂતીથી જમાવી લીધા. સંજય દત્તના અભિનયથી અમિતાભ આટલા પ્રભાવિત થયા કે કુમાર ગૌરવ અને સંજય દત્ત બન્નેએ તેમના ઘર પર ડિનર માટે બોલાવ્યા અને સોનાની ચેન ભંટ આપી. 
                                                                          સલમાન પર પણ ચઢયું સંજયનો રંગ... ......
webdunia

સંજય દત્તના સલમાન ખાન બહુ મોટા ફેન રહ્યા  છે અને નેવુંના દશકમાં સલમાનએ સંજય દત્ત વાળી હેયર સ્ટાઈલ પણ અપનાવી હતી. સાજનમાં બન્ને સાથે અજર આવ્યા અને સારી મિત્રતા થઈ ગઈ. સંજય જ સલમાનને જિમ લઈ જવા માટે પેરિત કર્યા. પછી બિગ બૉસ શોમાં બન્ને સાથે જ હોસ્ટ કરતા નજર આવ્યા. 
webdunia
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ક્રિકેટર રિષભ પંત પર આવ્યુ આ બોલીવુડ અભિનેત્રીનુ દિલ