Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જાણો તમે પણ સની લિયોનીની સકસેસફુલ મેરેજના રાજ

જાણો તમે પણ સની લિયોનીની સકસેસફુલ મેરેજના રાજ
, શુક્રવાર, 3 જૂન 2016 (14:27 IST)
બોલીવુડ ઘણી એવી સેલિબ્રિટીજ છે જેમના સંબંધો તૂટી રહ્યા છે કે તૂટી ગયા છે. આ વાત પર એકટ્રેસ સની લિયોન કહે છે કે સફળ લગ્નના મંત્ર કમ્પ્રામાઈજ અને ટ્રસ્ટ . આ વર્ષે ઘણા બોવીવુડ સ્ટાર્સએ એમના રાહ જુદા કર્યા છે. 
webdunia
જણાવી દે કે સની લિયોન કહે છેકે સકસેસફુલ મેરેજ નું રાજ વિશવાસ અને કરાર છે. હું હેપ્પી વાઈફ અને હેપ્પી લાઈફમાં વિશવાસ રાખું છું. પણ સક્સેસફુલ લાઈફનો અર્થ છે કે વગર શર્ત પ્રેમ એક બીજા સથે કમ્યુનિકેશન અને ટ્રસ્ટ છે. સનીના કહેવું છે કે સારી અને લાંબા સમય સુધી ચાલતી લગ્ન માટે કમ્પ્રોમાઈજ ખૂબ જરૂરી છે.


                                                                                  વધુ ફોટા જોવા આગળ ક્લિક કરો ........  
webdunia
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - ઓહ તારી !!