Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 18 April 2025
webdunia

માત્ર ફેશન માટે ન પહેરવું કડું, જાણો જરૂરી વાત

kada benefits
, બુધવાર, 28 ઑગસ્ટ 2019 (15:17 IST)
હાથમાં કડું પહેરવાનો ચલન બહુ જ પહેલાથી જ છે. સિક્ખ ધર્મમાં કડું ધારણ કરવું ફરજિયાત છે. વધારેપણું લોકો ચાંદી, સોના, લોખંડ કે અષ્ટધાતુઅના કડું પહેરે છે.હકીકતમાં કડું માત્ર ફેશન માટે નહી છે. રત્ન ધાતુઓના જાણકાર માને છે કે, જો તમે થોડી માહોતી સાથે કડો ધારણ કરશો તો તેના ઘણા ફાયદાઓ પણ છે.  પારદ એક જીવંત ધાતુ છે અને પારદ ધાતુના કડા હાથમાં ધારણ કરવાથી કેટલાક બીમીરીઓ અને પરેશાનીઓથી રક્ષા હોય છે. 
 
જે લોકો મૌસમ સંબંધી બીમારીઓથી પીડિત હોય તેમજ જેના શરીરમાં નબળાઈ આવી જાય છે તેવા તમામ લોકોને હાથમાં પારદ ધાતુના કડા પહેરવા જોઇએ.
 
પારદ ધાતુને ભગવાન શિવનું સ્વરૂપ માનવામાં આવે છે એટલે જે લોકો નકારાત્મક શક્તિઓના પ્રભાવમાં જલ્દીથી આવી જાય છે તેવા તમામ લોકોને પારદ ધાતુનાં કડા પહેરવા જોઇએ. 
 
પારદ ધાતુમાં સ્પંદન હોય છે જે લોહીના સર્કુલેશનને નિયંત્રણમાં રાખે છે, એટલે જે પણ વ્યક્તિઓની કમર, હાથ-પગ કે પેટમાં દુખાવો થતો હોય તેને પારદ ધાતુથી બનેલા કડા પહેરવા જોઇએ.
 
પારદ ધાતુના શરીર પર સ્પર્શ વ્યક્તિમાં જલન, નિંદા, મોહ, અહંકાર, હિંસા, વિક્ષિપ્તતા વગેરે અનેક આંતરિક દોષોને ઓછું કરી માનસિક દુખાવો પણ દૂર કરે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શ્રીમંત બનવુ છે તો તિજોરી અને લોકર આ દિશામાં મુકો