Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે એનઆઈએએ કહ્યું કે ભારતમાં અસલી નોટ જેવી જ નકલી નોટ ફરીથી આવી ગઈ છે.

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે એનઆઈએએ કહ્યું કે ભારતમાં અસલી નોટ જેવી જ નકલી નોટ ફરીથી આવી ગઈ છે.
, મંગળવાર, 15 ઑક્ટોબર 2019 (09:47 IST)
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે એનઆઈએએ કહ્યું કે ભારતમાં અસલી નોટ જેવી જ નકલી નોટ ફરીથી આવી ગઈ છે.
એનઆઈએ અનુસાર નકલી નોટનો મુખ્ય સ્રોત પાકિસ્તાન છે.
સરકારે જ્યારે 2016માં 500 અને 1000ની નોટોને અમાન્ય ઘોષિત કરી હતી ત્યારે એવો તર્ક આપવામાં આવ્યો હતો કે તેનાથી નકલી નોટો ખતમ થઈ જશે.
સોમવારે એનઆઈએના ઇન્સ્પેક્ટર જનરલ આલોક મિત્તલે કહ્યું કે નકલી નોટો છાપવાનો મુખ્ય સ્રોત પાકિસ્તાન છે.
અલોક મિત્તલે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની હાજરીમાં આ વાત કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Birthday Special -રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામે - છાપુ વેચવાથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધી