Publish Date: Mon, 22 Jan 2024 (12:56 IST)
Updated Date: Mon, 22 Jan 2024 (13:52 IST)
-અભિષેક બાદ રામલલાની પ્રથમ તસવીરો સામે આવી.
- અયોધ્યામાં બિરાજ્યાં પ્રભુ શ્રી રામ
માથા પર મુગટ, હાથમાં ધનુષ અને તીર, રામલલાની આકર્ષક છબી જુઓ
પ્રાણ પ્રતિષ્ઠા પછી, ગર્ભગૃહમાંથી રામલલાની પ્રથમ તસવીરો સામે આવી છે. રામલલા સોનાના આભૂષણોથી શણગારેલા છે અને તેમના હાથમાં સોનાથી બનેલું ધનુષ અને બાણ છે.