Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સાપ્તાહિક રાશિફળ - કેવુ રહેશે તમારુ આ અઠવાડિયુ(18 સપ્ટેમ્બર થી 24 સપ્ટેમ્બર)

ASTROLOGY	Astrology Science
, રવિવાર, 18 સપ્ટેમ્બર 2016 (12:21 IST)
મેષ - આ અઠવાડિયામાં ઉગ્ર સ્વભાવનો મંગળ રાશિ બદલીને ધનુ રશિમાં મિત્ર ક્ષેત્રીય બનશે જે તમારી રાશિથી નવમ ભાવમાં પ્રવેશ કરશે. આ ગોચર તમારા માટે મિશ્ર ફળદાયી રહેશે. પાછલા લાંબા સમયથી જે સરકારી કામ પૂરા કરવામાં મોડુ થઈ રહ્યું હતું , એ કામ પૂર્ણ થશે અને નોકરીમાં પદોન્નતિના યોગ પણ બની શકે છે. જે લોકો લાંબા સમય કોર્ટ કચેરીની ગૂંચવણમાં ફંસાયેલા હતા એના ઉકેલ નિકળશે કે એમના પક્ષમાં નિર્ણય આવી શકે છે. શત્રુ તમારા સામે વિજય મેળવે એવી શકયતા દેખાતી નથી. મોસાળ પક્ષ તરફથી લાભ થશે અને એમના સાથે સંબંધ પણ મધુર બનશે. અઠવાડિયાનો પ્રથમ દિવસ ખર્ચાળુ  સાબિત  થશે. મધ્યભાગમાં આનંદ ઉત્સાહથી કામ કરી શકશો. થોડા પારિવારિક મતભેદ રહેવાની શકયતા છે. 
webdunia

વૃષભ - આ અઠવાડિયુ શુક્ર અને મંગળ બન્ને ગ્રહ રાશિ બદલી રહ્યા છે. શુક્ર તુલા રાશિ અને મંગળ ધનુ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. ગ્રહોની સ્થિતિ તમે નોકરીમાં પ્રગતિકારક સિદ્ધ થશે. અઠવાડિયાનો પ્રથમ દિવસ તમારા માટે શુભ છે. મિત્રો અને વડીલનો સહયોગ મળશે અને આર્થિક પ્રગતિ થશે. 19 અને 20 તારીખ તમારા માટે વધારે શુભ રહેશે. આ દિવસો માનસિક રૂપથી તમારામાં રસિકતા વધારે રહેશે પણ કામમાં મુશ્કેલી અને શારીરિક સ્વાસ્થયમાં તકલીફના કારણે તમે પાછળ હટી જશો.પણ 21 અને 22 તારીખ ફરીથી શુભ સમય લઈને આવશે. નવા નિર્ણય નવા કાર્ય શરૂ કરવા માટે નવા વિચારો આવશે અને આનંદના ભાવ અનુભવ થશે અને ભાગ્યોદયની પણ અપેક્ષા રાખી શકે છે. થોડું આળસ પણ રહી શકે છે.  
webdunia
મિથુન -  આ અઠવાડિયા શુક્ર રાશિ બદલીને તુલા રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. શુક્ર એમની રાશિમાં હોવાથી તમારા માટે પ્રેમ સંબંધ અને વિદ્યાર્થીઓ માટે વિદ્યાધ્યયનમાં શુભ ફળ પ્રદાન કરતું સિદ્ધ થશે. મંગળ રાશિ બદલીને ધનુ રાશિમાં એટલે કે તમારી રાશિથી સપ્તમ ભાવમાંથી ગુજરશે. જે તમારા વૈવાહિક જીવન અને ભાગીદારીમાં ખાસ શુભ ફળદાયી નહી થઈ શકે. અઠવાડિયાની શરૂઆતનો સમય તમને આર્થિક શારિરિક અને વિત્તીય રૂપથી શુભ રહેશે. આ સમયે તમારા મિત્ર વડીલોનો સારો સહયોગ મળતા રહેશે. આનંદ ઉત્સાહ અને શાંતિમય સમય ગુજરશે. અઠવાડિયાનો મધ્ય તમને ચિંતા-પરેશાની અને કોઈ પણ કામમાં વિલંબકારી સિદ્ધ થશે. પરિજનની ખુશી માટે ખર્ચ પણ કરશો. અઠવાડિયાનો અંતિમ ચરણ તમારા માટે શુભ રહેશે.  
webdunia
કર્ક- આ અઠવાડિયા શુક્ર રાશિ બદલીને તુલા રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. જે તમારા માટે જમીન-મકાન અને પ્રોપર્ટી અને વાહન સંબંધિત કોઈ પણ રોકાયેલા કામને પૂર્ન કરવા માટે શુભ ફળદાયી સિદ્ધ થશે. તમારી માનસિક શાંતિમાં વૃદ્ધિ થતી જશે. આત્મવિશ્વાસ વધશે. આ અઠવાડિયું જે લોકો તમારા અહિત  કરવાના પ્રયાસ કરી રહ્યા હતા. એમના તમારા સામે પરાજય થશે. આ સમયે તમારામાં ગુસ્સાની માત્રા વધશે. સકય હોય ત્યાં સુદ્જી જીવનસાથીના સાથે વ્યર્થ વિવાદોથી બચવું. 
webdunia
કન્યા- આ અઠવાડિયા શુક્ર રાશિ બદલીને તુલા રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે.તમારી રાશિથી બીજા ભાવમાં શુક્રનો ભ્રમણ શુભ ફળદાયી રહેશે. મંગળ ધનુ એટલે તમારી રાશિથી ચોથા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે. જે તમારા પરિવારથી સંબંધિત વિષયોમાં તકલીફ આપશે મનમાં ઉદાસીનતા લાવશે. અઠવાડિયાનો પ્રથમ દિવસ તમારા પરિવારને સાથ સુખ-શાંતિથી વ્યતીત કરી શકો છો. ખાસ કરીને જીવનસાથી સાથે મધુર પળના આનંદ લેવાના અવસર મળશે. ત્યારબાદ ના બે દિવસ તમને કોઈ કામમાં તકલીફ રહેશે અને સ્વસ્થયમાં પણ સતત ઉતાર-ચઢાવના કારણે તમને સુસ્તી અને નબળાઈ રહેશે. સ્નાયુમાં દુખાવા શિકાયત પણ રહી શકે છે. તમારી મેહનત કે આશથી ઓછું લાભ મળશે. અઠવાડિયાના ઉતરાર્ધ તમારા માટે શુભ રહેશે.   
 
webdunia
કન્યા- આ અઠવાડિયા શુક્ર રાશિ બદલીને તુલા રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે.તમારી રાશિથી બીજા ભાવમાં શુક્રનો ભ્રમણ શુભ ફળદાયી રહેશે. મંગળ ધનુ એટલે તમારી રાશિથી ચોથા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે. જે તમારા પરિવારથી સંબંધિત વિષયોમાં તકલીફ આપશે મનમાં ઉદાસીનતા લાવશે. અઠવાડિયાનો પ્રથમ દિવસ તમારા પરિવારને સાથ સુખ-શાંતિથી વ્યતીત કરી શકો છો. ખાસ કરીને જીવનસાથી સાથે મધુર પળના આનંદ લેવાના અવસર મળશે. ત્યારબાદ ના બે દિવસ તમને કોઈ કામમાં તકલીફ રહેશે અને સ્વસ્થયમાં પણ સતત ઉતાર-ચઢાવના કારણે તમને સુસ્તી અને નબળાઈ રહેશે. સ્નાયુમાં દુખાવા શિકાયત પણ રહી શકે છે. તમારી મેહનત કે આશથી ઓછું લાભ મળશે. અઠવાડિયાના ઉતરાર્ધ તમારા માટે શુભ રહેશે.   
 

 
તુલા- આ અઠવાડિયા શુક્ર રાશિ બદલીને તુલા રાશિ એટલે કે તમારી રાશિમાં જ  પ્રવેશ કરી રહ્યા છે. આવતું એક મહીનાના સમયે તમે આનંદ અને ઉત્સાહથી તમે કામ કરી શકશો. મંગળ રાશિ બદલીને ધનુ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. જે તમારા માટે શુભ ફળદાયી રહેશે.  તમારી રાશિથી ત્રીજા ભાવમાં મંગળ છે જે નવી યોજના માટે શુભ સંકેત આપી રહ્યા છે.  
webdunia
webdunia
વૃશ્ચિક - આ અઠવાડિયા શુક્ર રાશિ બદલીને તુલા રાશિ એટલે કે તમારી રાશિથી વ્યય ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે. જે તમારા મોજ-શોક માટે આવકની તુલનામાં ખર્ચ વધારે રહેશે. મંગળ રાશિ બદલીને ધનુ રાશિમાં એટલે કે તમારી રાશિથી બીજા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે જે તમારા માટે આર્થિક લાભ મેળવાના પ્રયત્નશીલ બનશે. પણ આ સમયે થોડા વાણી પર નિયંત્રણ રાખો. વ્યર્થ વાદ-વિવાદ થી દૂર રહો. ધનના વિષયમાં સાવધાની રાખો. અઠવાડિયાનો પૂર્વાર્ધ તમારા માટે ઉધાર-વસૂલી અને આર્થિક લાભ માટે શુભ રહેશે. સરકારીનોકરીમાં લાભ મળશે. ક્યાં હિલ સ્ટેશન પર ફરવાનો કાર્યક્રમ બનાવશો. એવી પણ શકયતા છે. અંતિમ બે દિવસ તમને થોડી તકલીફ રહેશે. 
 
webdunia
ધનુ - આ અઠવાડિયા શુક્ર રાશિ બદલીને તુલા રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે.તમારી રાશિથી લાભ ભાવમાં શુક્ર તમને ઉત્તમ ફળ પ્રદાન કરશે. નોકરીમાં પ્રગતિના યોગ પ્રબળ હોવાના ઉપરાંત મોસાળ પક્ષથી લાભ થશે. મહિલા વર્ગથી સારા લાભ મેળવાની આશા રાખી શકો છો. પ્રોફેશનક સ્તર પર વિપરીત લિંગ વાળા માણસનો ખૂબ સારો સહયોગ મળતું રહેશે. તમારા મિત્ર મંડળીમાં વૃદ્ધિ થશે. સાથે જ એમના કામમાં સહયોગ મળશે. મંગળ રાશિ બદલીને ધનુ એટલે કે તમારી રાશિમાં પ્રવેશ  કરી રહ્યા છે. તમારો ગુસ્સો વધશે સાથે જ કામ કરવાનો જોશ વધશે. અત્યારથી લઈને દોઢ મહીના સુધી વાહન ચલાવવાના જોખમ ભરેલા કામ કરવાના રમત અને સાથે જ જલ્દબાજી  ચલતા સમયે સાવધાની રાખવી નહી તો ચોટ લાગવાની શકયતા વધી જશે. 
webdunia
મકર - અઠવાડિયાની શરૂઆતમાં મંગળ ધનુ રાશિ એટલે વ્યય ભાવમાં જશે. જ્યારે શુક્ર તમાતી રાશિ એટલે કે તુલા રાશિમાં જશે. શુક્ર તમાર કર્મ સ્થાનમાં આવશે. આ સમયે તમને સટ્ટેબાજીમાં વધારે રૂચિ રહેશે. તમારા કાર્યમાં સંતાન ની તરફ્થી સારું સહયોગ મળતું રહેશે. જે જાતક પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપથી વિદેશથી વ્યવસાયિક રીતે સંકળાયેલા છે મલ્ટીનેશનક કંપનીમાં કાર્યરત છે એને સારા લાભ મળવાના યોગ છે. માતાની તબીયતના ધ્યાન રાખો. સાસરેથી શુભ સમાચાર મળવાની શકયતા છે. સસરાપક્ષથી મકાનને લઈને કોઈ મહત્વપૂર્ણ ચર્ચા થશે. ખાવાપીવામાં સાવધાની રાખો. પાચનતંત્રથી તકલીફ રહેશે. 
 
 
 
 
webdunia
કુંભ- મંગળ ધન રાશિમાં પ્રવેશ અને શુક્રનો તુલા રાશિમાં પ્રવેશ થઈ જવાથી તમને ક્યાં ન કયાં થી નવા કામ મળતા રહેશે. જેના કારણે આવકમાં વૃદ્ધિ થશે. તમારી સાર્વજનિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થવાની શકયતાથી પણ ના નહી કરી શકાય. આમ તો સાથે જ સાથે સ્વભાવમાં ઉગ્રતાની માત્રા વધારે રહેશે આથી કોઈ પણ માણસ સાથે વયવહારમાં સંયમ સાથે વાહન ચલાવતા સમયે કે કોઈ કામ કરતા સમયે ધીરજ રાખવની સલાહ આગ્રહપૂર્વક આપી રહ્યા છે. 
webdunia
મીન - આ અઠવાડિયા શુક્ર રાશિ બદલીને તુલા રાશિમાં એ ટલે કે તમારી રાશિથી અષ્ટમ ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે જે તમારા માટે શુભ રહેશે. અચાનક ધનલાભની શકયતા રહેશે. સસરા પક્ષના સથે સંબંધોમાં સુધાર સાથે એમની તરફ આર્થિક લાભ પણ થઈ શકે છે. જીવનસાથીના નામ પણ કરેલા નિવેશ કે વ્યવસાયિક માં ફાયોદો થઈ શકે છે. પરિવારમાં શુભ પ્રસંગના આયોજન પણ થઈ શકે છે. પ્રતિસ્પર્ધામાં વિજયી હોવાનના યોગ બની રહ્યા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (17.09.2016)