Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સાપ્તાહિક રાશિફળ 13 થી 19 નવંબર

સાપ્તાહિક રાશિફળ 13 થી 19 નવંબર
, રવિવાર, 13 નવેમ્બર 2016 (10:21 IST)
મેષ - આ અઠવાડિયા શુક્ર ધનુ રાશિમાં અને બુધ વૃશ્ચચિક રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે . અઠવાડિયાની શરૂઆતમાં તમે આનંદ-ૌત્સાહ અને મેહનતથી તમારા કાર્યક્ષેત્રથી સંબંધિત મહત્વપૂર્ણ કાર્ય પૂરા કરીસ શકશો. ભાગીદાર સાથે સંબંધોમાં પણ ઉલ્લેખનીય સુધાર આવશે અઠવાડિયાના મધ્યેમાં કાર્યમાં વિલંબ થશે પણ ભાગ્યનું સાથ મળતું રહેશે. 
વૃષભ- આ અઠવાડિયા સૂર્ત દેવ રાશિ પરિવર્તન કરી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે જે તમારા માટેઅ અશુભ ફળદાયી રહેશે. આ અઠવાડિયાના શરૂઆતી સમયમાં ધર્માર્થ કે લાંબી યાત્રાના પાછળ કે એમની સંતાનના ઉચ્ચ અધ્યયન માટે થોડું ખર્ચ કરવું પડશે. વધારે પણ  કાર્યમાં મુશ્કેલી કે બેકારની દોડધામ રહેવાની શકયતા છે. આવતા 15 દિસંબર સુધી દાંમત્ય જીવનમાં ભૂલ ભરેલી કે ઝગડા કે મતભેદ થવાની પૂરી શકયતા છે. 
 
 
મિથુન- આ અઠવાડિયા સૂર્ય રાશિ બદલીને વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. જે આવતા એક મહીના માટે ખાસ કરીને દરરોજની આવક, નોકરી વગેરે વિષયોમાં શુભ ફળ આપશે. આ અઠવાડિયાના પ્રથમ બે દિવસ તમારા માટે બધા રીતથી કાર્યમાં સફળતાદાયક સિદ્ધ થશે. નોકરી ધંધામાં લાભ થશે. પણ કોઈ પણ ફળ સંઘર્ષ અને રૂકાવટનો સામનો કર્યા પછી જ મળશે. અઠવાડિયાનું મધ્યભાગ તમારા ખર્ચ અને ચિંતામાં વૃદ્ધિ કરી શકે છે. ખાસ કરીને જીવનસાથીનું સ્વાસ્થય બગડી શકે છે. નોકરીમાં ઉન્નતિની શકયતા છે. 
 
કર્ક- આ અઠવાડિયા સૂર્ય રાશિ બદલીને વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે.શનિના ઉપરથી સૂર્યનુ ભ્રમણ તમારા સ્વાસ્થય માટે સરકારી કાર્યમાં ખાસ શુભ ફળ પ્રદાન નહી કરી શકે છે. છાત્ર ને અભ્યાસમાં એકાગ્રતા ઓછી રહેશે. ખાસ કરીને સંતાનની તરફથી અસંતોષ કે સંતાનને લઈને કોઈ ચિંતા ઉભી થવાની શકયતા છે. આ અઠ્વાડિયા કેટલાક અંશમાં મોડું સાથે વિત્તીય લાભ રહેશે. 

 
સિંહ-  આ અઠવાડિયા સૂર્ય રાશિ બદલીને વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. તમારી રાશિથી ચોથા ભાવમાં સૂર્યનું ભ્રમણ તમારા માટે થોડી તકલીફજનક રહેશે. હૃદયમાં ચિંતા ઉદાસીનતા અને અનિદ્રા રહેશે.  જે જાતક હૃદય ના રોગથી પીડિત છે ખાસ કરીને એક મહીનાના સમયેમાં તેમની તકલીફ વધશે. એનાથી સાવધાની રાખવી. ગુસ્સા પર નિયંત્રણ રાખો. 
 
કન્યા- આ અઠવાડિયા સૂર્ય રાશિ બદલીને વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. તમારી રાશિથી ત્રાજા ભાવમાં સૂર્ય શુભ ફળદાયી રહેશે. કોઈ પણ નવું કાર્ય સોચી-વિચારીને કરવું . કોઈની જામીનદાર બનાવામાં ધ્યાન રાખવું. કોઈ પેપર પર  સહી કરવાથી પહેલા તપાસી લેવું. અઠવાડિયાના પૂર્વાર્ધના બે દિવસ તમારા માટે થોડા તકલીફદાયક રહેશે. દરેક  કામમાં મુશ્કેલી આવશે . 
 
 
તુલા - આ અઠવાડિયા સૂર્ય રાશિ બદલીને વૃશ્ચિક રાશિ એટલે કે તમારી રાશિથી બીજા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે જે તમને ખાસ શુભ ફળ નહી આપશે. તમારા પરિવાર સાથે થોડા મતભેદ ઉદભવ થશે. હાડકા અને આંખ સંબંધી તકલીફના અનુભવ કરશો. માત્ર ધીરજ રાખવા સિવાય કોઈ વિક્લ્પ નહી. નોકરો સાથે સંબંધ સુધરશે. તે મદદગાર થઈ શકે છે. 
 
વૃશ્ચિક - આ અઠવાડિયા સૂર્ય રાશિ બદલીને તમારી જ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. જે તમારા જીવનને નવું સકારાત્મક વિચાર લાવશે. અને કોઈ નવી યોજના બનશે. વર્તમાન સમયમાં ગુપ્તાંગ આંખ અને હાડકાની તકલીફ રહેશે. પ્રાકૃતિક સૌંદર્ય વાળા સ્થાન પર ફરવા જવાની શકયતા રહેશે. સરકારી કામમાં થોડું મોડું થશે વર્તમના સમયમાં તમારા ધંધા અને કામ સંબંધિત કોઈ નવી યોજના બનશે તન મન ધનથી તમે તમારા ધ્યેય તરફ આગળ વધવા માટે મેહનત કરશો. 
 
 

 
ધનુ- આ અઠવાડિયા સૂર્ય તુલા રાશિ મૂકીને વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે .તમારી રાશિથી બારમા ભાવથી સૂર્યનું ભ્રમણ તમે ખાસ શુભ ફલ પ્રદાન નહી કરી શકે. સ્વાસ્થયની સમસ્યા , વડીલો સાથે વિવાસ , સંબંધોમાં તનાવ આ બધાને લઈને સંભળવું પડશે. ખાસ કરી તમને આંખની તકલીફ રહેશે. આ સમયે તમે ભાગ્યનું સાથ આપશે. આ અઠવાડિયા આવકની માત્રા સામાન્ય રહેશે. નોકરીયાત માટે શુભ ફળદાયી સમય છે. 
webdunia
મકર - આ અઠવાડિયા તમારું મન ઘરના પ્રતિ વધારે રહેશે સાથે જ માતાના પ્રત્યે લાગની વધે શકે છે. અચળ સંપત્તિની ખરીદ વેચાન સંબંધિત કામમાં વૃદ્ધિ થશે.સાસરા પક્ષથી સા રું સહયોગ મળશે આ સમયે ધાર્મિક વિષયોમાં રૂચિ વધશે. સરકારી કામમાં લાભ થશે. 
 
 
કુંભ- આ અઠ્વાડિયા તમારામાં સાહસિકતાની માતા વધશે. તમે એવું કોઈ કાર્ય કરશો જેના કારણે મોટું ખર્ચ આવી જશે. સૂર્ય વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. જો તમે કોઈ અચળ સંપતિ ખરીદવાનું વિચાર કરી રહ્યા છો તો એના માટે મેહનત કરવી પડશે. શીઘ્રતા અને સરળતાથી કાર્ય પૂરા નહી થશે. જે જાતક જમીનની દલાલીના કાર્ય કરે છે એને કોઈ મોટું સકરકારી કાર્ય મળવાની શકયતા છે. 
 
મીન - આ અઠવાડિયા સૂર્ય તુલા રાશિ મૂકીને વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે .આવતું એક મહીનાના સમયે પિતાને પરેશાની ઉઠાવી પડશે. પ્રોફેશનક સ્તર પર વરિષ્ટ અધિકારીઓ ઉચ્ચ પદ પર આસીન સાર્વજનિક જીવનમાં પ્રભાવશાલી લોકોથી તમારા તકલીફ રહેશે. પિતાની સાથે જ્યારે-ત્યારે વ્યર્થ ના વિષયો પર કહાસુની થઈ શકે છે. માનહાનિના યોગ બની રહ્યા હોવાથી શકય હોય ત્યાં સુધી કાનૂની ગૂંચ ઉભી થઈ શકે છે. 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દૈનિક રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (૧૩-૧-૧-૨૦૧૬)