Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ વાતો પર પોતાની સાસુને ખોટુ બોલે છે મહિલાઓ

આ વાતો પર પોતાની સાસુને ખોટુ બોલે છે મહિલાઓ
, ગુરુવાર, 28 સપ્ટેમ્બર 2017 (12:17 IST)
લગ્ન પછી સાસ-વહૂના વચ્ચે નાની-નાની વાતો પર તકરાર  સામાન્ય છે પણ ઘણી વાર આનાથી બચવા માટે મહિલાઓ પોતાની સાસુને આ નાના-નાના જૂઠાણા બોલે છે. જાણો એવી કઈ વાતો છે જે સામાન્ય રીતે મહિલાઓ પોતાની સાસુને કહે છે. 

 
 
 
*ડિનર પર બહાર જવાનું  મન છે પણ સાસુને  કેવી રીતે કહીએ? સૌથી સરળ છે મહિલાઓ માટે તમારા દીકરાએ કહ્યું છે કે ડિનર માટે બહાર જવાનું છે. છેવટે  દીકરાની વાત માં કેવી રીતે કાપશે. 
 
*ઘરથી દૂર રહેતી ઘણી મહિલાઓ રજાઓ પર સાસરે  જતી વખતે રજા નથી કે તબીયત સારી નથી એવુ કહી દે છે . 
 
*સાસુએ આપેલી ડ્રેસ જો  પસંદ ન આવે તો મહિલાઓ એવુ કહીને વાતને ટાળે છે કે આ ડ્રેસ તે કોઈ વિશેષ દિવસે પહેરશે. 
 
*બહેનપણીઓ સાથે શાપિંગ કે ફરવાનો પ્રોગ્રામ છે પણ  સાસુ  ક્યારે નહી માને  તો રજાના દિવસને પણ વર્કિંગ ડે બનાવી શકે છે મહિલાઓ. 
 
*ઘણીવાર સાસ ઉપર ઈંમ્પ્રેસન જમાવવાનું છે તો બીજાનો નામ લઈ તારીફ કરવાની ટેવ પણ મહિલાઓમાં હોઈ શકે છે. 
 
*નાઈટ શો જોવા જવુ  છે તો બાળકોને એવુ  કહીને સાસુ  પાસે મૂકી જાય છે કે બાળકો તેમની પાસે રહેવાની જિદ કરી રહ્યા છે 
 
આનાથી સાસુ પણ ખુશ અને વહૂ પણ ખુશ.......... 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બાળ વાર્તા અકબર બિરબલ - ઈચ્છુ તે આપુ