Publish Date: Tue, 19 Sep 2017 (18:41 IST)
Updated Date: Tue, 19 Sep 2017 (16:48 IST)
સાહિત્ય પ્રેમી વરરાજાએ સુહાગરાતના દિવસે પોતાની નવી નવેલી દુલ્હનને પ્રેમથી કહ્યુ - પ્રિય આજથી તુ જ મારી કવિતા...ભાવના અને કામના છે...
દુલ્હને આ સાંભળીને કહ્યુ - મારે માટે પણ આજથી તુ જ મારો દિનેશ... સુરેશ અને રાકેશ છે...