અમદાવાદ શહેરના કાલુપુરબ્રિજ પાસે ભરત મિલ કમ્પાઉન્ડમાં આવેલી રૂની મિલમાં ભીષણ આગ લાગી છે. 11 ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામા આવી છે. કમ્પાઉન્ડમાં રૂની મિલ આવેલી છે જેથી આગ વધુ વિકરાળ બની છે. ...