rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Jagannath Rathyatra 2025 Wishes & Quotes - જગન્નાથ રથયાત્રાની શુભેચ્છા

jagannath rath yatra wishes
, ગુરુવાર, 26 જૂન 2025 (13:28 IST)
jagannath rath yatra wishes
Jagannath Yatra 2025 Wishes: દર વર્ષે અષાઢી બીજના દિવસે ઓડિશાના પુરી ધામમાં અને અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવે છે આ એક દિવ્ય ઉત્સવ છે. આ યાત્રા શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિકતાથી ભરેલી છે. આ વર્ષે આ મહાન ઉત્સવ 27 જૂન 2025 ના રોજ ઉજવવામાં આવશે, જેમાં દેશ-વિદેશના લાખો ભક્તોને ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના રથ ખેંચવાનો લહાવો મળશે. આ પ્રસંગ માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ ભગવાનના સીધા દર્શન, તેમના પ્રત્યે પ્રેમ અને આધ્યાત્મિક લગાવનો ઉત્સવ છે.   પુરીની જેમ અમદાવાદમાં પણ  ભવ્ય રથયાત્રાનુ આયોજન થાય છે. આ પાવન પ્રસંગે જો તમે તમારી ખુશી શેયર કરવા માંગતા હોય તો અહી અમે લાવ્યા છીએ રથયાત્રાની શુભેચ્છા... જે તમે તમારા મિત્રો અને સંબંધીઓને મોકલી શકો છો. 
webdunia
1   ધર્મની ખુશબુ સોનાનો હાર 
 દિલની આશાઓ અને સૌનો પ્યાર 
 મળતો રહે સૌને ભગવાન જગન્નાથનો આશીર્વાદ 
 જગન્નાથ રથયાત્રાની શુભકામનાઓ 
webdunia
happy jagannath rath yatra
 
2  જય જગન્નાથ જેનુ નામ છે 
પુરી જેનુ ધામ છે 
આવા ભગવાનને અમારા સૌના પ્રણામ છે 
જગન્નાથ રથ યાત્રાની શુભકામનાઓ
webdunia
happy jagannath rath yatra
3 . ચંદનની ખુશ્બુ રેશમનો હાર 
ભાદરવાની સુગંધ વરસાદની ફુહાર 
મુબારક રહે તમને ભગવાન જગન્નાથની રથ યાત્રા 
Happy Jagannath Rath Yatra !
webdunia
happy jagannath rath yatra
4  . જગન્નાથ રથ યાત્રાના પાવન પર્વ પર 
 ભગવાન જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાજી 
ની કૃપા તમારા બધા પર બની રહે 
રથ યાત્રાની હાર્દિક શુભેચ્છાઓ 
webdunia
happy jagannath rath yatra
5 . હે પ્રભુ જગન્નાથ,
પકડી લો મારો હાથ 
તમારા રથ સાથે લઈ ચાલો મને સંગાથ
 લોભાવે ન મને હવે કોઈ 
મારો તો બસ હવે એક જ સ્વાર્થ 
જગન્નાથ જગન્નાથ જગન્નાથ 
Happy Jagannath Rath Yatra
 
webdunia
happy jagannath rath yatra
6 . શ્રદ્ધા, ભક્તિ, જ્ઞાન, સમર્પણ અને અહંકાર રહિત 
આ યાત્રાના પવિત્ર પુણ્યથી તમારા સૌના જીવનમાં
સુખ સમૃદ્ધિ, સૌભાગ્ય, કીર્તિ અને આરોગ્યની સ્થાપના થાય 
જગન્નાથ રથયાત્રાની શુભકામનાઓ  
webdunia
happy jagannath rath yatra
7 . નીલાચલ-નિવસાય નિત્યાય પરમાત્મને 
બલભદ્ર-સુભદ્રાભ્યાં જગન્નાથાય તે નમ: 
જગદા-નંદ કંદાય પ્રણતાર્તહરાય ચ 
નીલાચલ-નિવસાયા જગન્નાથાય તે નમ:
Happy Jagannath Rath Yatra
 
webdunia
happy jagannath rath yatra
8. રથયાત્રાના આ પાવન અવસર પર 
તમારુ જીવન પણ પ્રભુના રથની જેમ 
સફળતાના માર્ગ પર આગળ વધે 
Happy Jagannath Rath Yatra
 
webdunia
happy jagannath rath yatra
9  ભગવાન જગન્નાથ તમને સૌને સુખ, શાંતિ 
અને ખુશીનો આશીર્વાદ આપે 
હેપી જગન્નાથ રથયાત્રા 
webdunia
happy jagannath rath yatra
10 હાથી ઘોડા પાલખી 
   જય કનૈયા લાલ કી  
  ભગવાન જગન્નાથ તમારી મનોકામના પૂર્ણ કરે 
   રથયાત્રાની આપ સૌને શુભકામનાઓ 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Bihar Election- આ વખતે મતદારોએ મતદાન કરવા માટે આ પ્રમાણપત્રો અગાઉથી જમા કરાવવા પડશે... ચૂંટણી પંચનું નવું આયોજન જાણો