Publish Date: Sun, 09 Oct 2022 (15:36 IST)
Updated Date: Sun, 09 Oct 2022 (15:31 IST)
ઈદ મુબારક ઈદ-એ-મિલાદ મુબારક
Eid-e-Milad-un-nabi 2021: ઇદ-એ-મિલાદ અથવા ઇદ-એ-એ-મિલાદ અથવા ઇદ-એ-મિલાદ ઉન નબીનો દિવસ ઇસ્લામની દુનિયામાં ખૂબ જ આદર સાથે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઇસ્લામના છેલ્લા પયગંબર હઝરત મુહમ્મદનો જન્મ થયો હતો, અને આ જ દિવસે તેમનુ મૃત્યુ પણ થયુ. આથી આ દિવસને બારાવફાત તરીકે પણ ઓળખવામાં આવે છે.