હનુમાનજીની કૃપા જોઈતી હોય તો મંગળવારે ન કરશો આ કામ

મંગળવાર, 10 સપ્ટેમ્બર 2019 (09:51 IST)
મંગળવારનો દિવસ મંગળ ગ્રહ અને હનુમાનજીનો હોય છે. આ દિવસે ઘણા લોકો વ્રત કરે છે. પૂજા કરે છે અને પ્રસાદ પણ વહેચે છે. ઘરપરિવારમાં સમૃદ્ધિ માટે મંગળવારે કેટલાક કામ કરવાથી બચવુ જોઈએ. ધાર્મિક માન્યતાઓ અને જ્યોતિષિય ગણનાઓ મુજબ આ કામ આપણા જીવન પર પ્રતિકૂળ પ્રભાવ નાખે છે. નકારાત્મકતાથી બચવા અને સકારાત્મકતાને વધારવા માટે જરૂરી છે કે આપણે કેટલાક કામ કરવાથી બચીએ અને કેટલાક કામ મંગળવારે જરૂર કરવા જોઈએ. આવો જાણીએ કયા કામ ન કરવા જોઈએ 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે