Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Tulsi Tips- મોક્ષનો દ્વાર ખોલે છે તુલસીનો છોડ, આ મહીનામાં સવાર-સાંજે કરો આ કામ, માતા લક્ષ્મી થશે મેહરબાન

Tulsi Tips- મોક્ષનો દ્વાર ખોલે છે તુલસીનો છોડ, આ મહીનામાં સવાર-સાંજે કરો આ કામ, માતા લક્ષ્મી થશે મેહરબાન
, મંગળવાર, 31 ઑક્ટોબર 2023 (07:49 IST)
Tulsi Puja Benefits: હિંદુ ધર્મમં ઘણા પેડ-છોડ છે જેમાં દેવી-દેવતાનો વાસ હોય છે. આટલુ જ નહી આ ઝાડ-છોડની નિયમપૂર્વક પૂજા-અર્ચના કરવાથી વ્યક્તિને દેવતાઓની કૃપા મળે છે. હિંદુ ધર્મમાં તુલસીન છોડનો ખાસ મહત્વ છે અને કાર્તિક મહીનામાં વધુ વધી જાય છે. કહીએ છે કે કાર્તિક મહીનામાં તુલસીના છોડની પૂજા કરવાથી ખાસ ફળોની પ્રાપ્તિ હોય છે. આ મહીનામાં ભગવાન વિષ્ણુ ચાર મહીના પછી યોગ નિદ્રાથી જાગે છે અને આ મહીનામાં તુલસી માને ભગવાન શાલીગ્રામની સાથે લગ્ન કરાય છે. 
 
હિંફુ કેલેંડરના મુજબ અશ્વિન મહીના પછી કાર્તિક મહીનાની શરૂઆત હોય છે. વર્ષનો સૌથી પવિત્ર મહીનો કાર્તિકનો ગણાય છે. આ મહીનામાં ભગવાન વિષ્ણુ અને તુલસી માતાની પૂજાનો ખાસ મહત્વ જણાવ્યુ છે. જણાવીએ કે આ સમયે 10 ઓક્ટોબરથી કાર્તિક મહીનાની શરૂઆત થશે. આ મહીનામાં તુલસી પૂજનથી ઘર પર માતા લક્ષ્મીની કૃપા બની રહે છે અને વ્યક્તિના બધા કષ્ટ અને સંકટથી છુટકારો મળે છે. કહીએ છે કે વ્યક્તિ માટે મોક્ષના દ્બાર પણ તુલસી જ ખોલે છે. આવો જાણીએ છે કેવી રીતે 
 
આ મહીનામાં લગાવી લો તુલસીનો છોડ 
તુલસી પૂજાની સાથે ઘરમાં તુલસી લગાવવાના પણ કેટલાક નિયમ જણાવ્યા છે. કહેવામાં આવે છે કે તુલસીનો છોડ ક્યારે પણ નથી લગાવી શકાય છે. તેના માટે દિવસ, મહીના વગેરેનો ધ્યાન રાખવો પડે છે. જ્યોતિષશાસ્ત્રના મુજબ તુલસીનો છોડ કાર્તિક મહીનામાં લગાવવુ સર્વોત્તમ જણાવ્યુ છે. કહે છે કે આ મહીનામાં તુલસીનો છોડ લગાવવાથી અને તેની પૂજા કરવાથી વ્યક્તિની બધી મનોકામના પૂર્ણ થાય છે. 
 
કહે છે કે તુલસીના છોડમાં સવારે સ્નાન વગેરે પછી જળ અર્પિત કરવો જોઈ અને તેની પરિક્રમા કરવાથી માતા લક્ષ્મીનો આશીર્વાદ મળે છે. તેમજ નિયમિત રૂપથી સાંજના સમએ તુલસીના નીચે ઘીનો દીવો પ્રગટાવો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Diwali Decoration Tips: દિવાળીના દિવસે ઘરની સજાવટ માટે 5 સિંપલ ટિપ્સ, સુંદરતા જોઈને ચોંકી જશે મેહમાન