Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Tulsi Pujan Vidhi:આ રીતે કરો તુલસીની પૂજા, માતા લક્ષ્મીની સાથે રહેશે શ્રી હરિની કૃપા.

Tulsi PUja vidhi
, મંગળવાર, 31 ઑક્ટોબર 2023 (15:31 IST)
Tulsi puja vidhi- હિન્દુ માન્યઓમાં તુલસીને સૌથી પવિત્ર ગણાય છે. ન માત્ર ધાર્મિક દ્ત્ષ્ટિકોણથી પણ વૈજ્ઞાનિક દ્ર્ષ્ટિથી પણ તુલસીનો છોડ ખૂબજ ઉપયોગી ગણાય છે. વગર તુલસી કોઈ પણ ધાર્મિક આયોજન પૂર્ણ  નહી હોય. એવી પૌરાણિક માન્યતા છે જેમાં તુલસીના પાન એકાદશી રવિવાર અને સૂર્ય કે ચંદ્ર ગ્રહણના સમયે નહી તોડવું જોઈએ. આ રીતે રાતમાં પણ તુલસીના પાન તોડવું જોઈએ. આ જ રીતે રાતમાં પણ તુલસીના પાન તોડવું વર્જિત ગણાય છે. ધાર્મિક માન્યતાઓમાં આવું કરવા પર માણસને દોષ લાગે છે. વગર કોઈ કારણ તુલસીના પાન તોડવું પણ તુલસીને કષ્ટ આપઆના સમાન ગણાય છે.
 
જાણો તુલસી પૂજાની રીત (તુલસી પૂજાવિધિ)
સવારે ઉઠ્યા પછી સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો.
 
આ પછી તુલસી માતાને જળ ચઢાવો.
 
હવે તેના પર સિંદૂર લગાવો અને લાલ કે ગુલાબી ફૂલ ચઢાવો.
 
આ પછી અગરબત્તી અને દીવા પ્રગટાવો. તુલસી સ્તોત્રનો જાપ કરવાથી પણ ફાયદો થાય છે.
 
તુલસીના બીજથી બનેલી માળા પહેરવાની પણ સલાહ આપવામાં આવે છે.
 
આ મંત્રનો જાપ પણ કરી શકાય છે તુલસી પાસે બેસીને તુલસીની માળાથી તુલસી ગાયત્રી મંત્રનો જાપ પણ કરી શકાય છે. 

Edited By-Monica Sahu 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દિવાળીના શુભ મુહૂર્ત Diwali Puja muhurat 2023