મંગળવારે હનુમાનજીના આ ઉપાય તમને જરૂર બનાવશે ધનવાન

મંગળવાર, 25 જૂન 2019 (00:19 IST)
hanuman
મંગળવારે હનુમાનજીની પૂજા અને ભક્તિનો વિશેષ દિવસ માનવામાં આવે છે. જ્યોતિષની દ્રષ્ટિથી આજના દિવસે મંગળ ગ્રહના નિમિત્તે ઉપસના કરવાથી મંગળ દોષ સમાપ્ત થઈ જાય છે. જે લોકોની કુંડળીમાં મંગળ દોષ હોય છે તેઓ મંગળી કહેવાય છે.

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ સુંદરકાંડથી બનશે બધા બગડેલા કામ, પણ અજમાવો પાઠનો સાચું ઉપાય