Publish Date: Sat, 14 Apr 2018 (17:13 IST)
Updated Date: Sat, 14 Apr 2018 (17:20 IST)
શનિદેવને જ બધા ગ્રહોમાં ન્યાયાધીશ કહેવામાં આવે છે. મનુષ્યના સારા અને ખરાબ કર્મોનુ ફળ આપનારા શનિદેવ જ છે. જે વ્યક્તિ પર શનિની ટેઢી નજર પડે છે તે થોડા જ ક્ષણોમાં રાજામાંથી રંક બની જાય છે.