Publish Date: Mon, 21 Jan 2019 (17:58 IST)
Updated Date: Mon, 21 Jan 2019 (18:03 IST)
શાસ્ત્રો મુજબ જો કોઈપણ કામ નિયત સમય પર કરવામાં આવે તો તેનાથી ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય છે અને સાથે આપણી આર્થિક સ્થિતિ પણ મજબૂત થાય છે. શાસ્ત્રોમાં કેટલાક એવા નિયમ બતાવ્યા છે જેને સવાર સાંજ કરવાથી પ્રોગ્રેસનો માર્ગ ખુલી જાય છે. આવો જાણીએ એ નિયમ