Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Radha ashtami- શ્રી કૃષ્ણથી કેટલા વર્ષ મોટી હતી શ્રી રાધા

radha ashtami
, રવિવાર, 31 ઑગસ્ટ 2025 (09:07 IST)
Radha ashtami- પુરાણ મુજબ અષ્ટમી તિથિને કૃષ્ણ પક્ષમાં શ્રીકૃષ્ણનો જન્મ થયુ હતુ અને તે તિથિને શુક્લ પક્ષમાં દેવી રાધાનો જન્મ થયો હતો. બરસાનેમાં રાધાઅષ્ટમીનો તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવાય છે. રાધાઅષ્ટમીનો પર્વ જન્માષ્ટમીન 15 દિવસ પછી ભાદ્રપદ મહિનાની શુક્લપક્ષની અષ્ટમીને ઉજવાય છે. 
 
પદ્મ પુરાણના મુજબ રાધા વૃષભાનુ નામના વૈષ્ય ગોપની પુત્રી હતી તેથી તેનો નામ વૃષભાનુ કુમારી પડ્યુ. તેમની માતાનો નામ કાર્તિ હતો. બરસાના રાધાના પિતા વૃષભાનુનો નિવાસ સ્થાન હતો. આવો જાણી શ્રીરાધાન શ્રીકૃષ્ણની ઉંમ્રમાં કેટલો અંતર હતુ. 
 
1. આ  સંબંધમાં અમે પુરાણોમાં જુદા-જુદા મત મળે છે પણ એક વાત નક્કી હતી કે રાધાની ઉમ્ર કૃષ્ણથી વધારે હતી. 
 
2. એવી કથા મળે છે કે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ પર શ્રીરાધા તેમની માતા કાર્તિની સાથે નંદરાયજીના ઘરે નંદગામ આવી હતી. તે સમયે રાધા આશરે 11 મહીનાની હતી અને માતાના ખોડામાં બેસી હતી જ્યારે શ્રીકૃષ્ણ હિંડોળામાં હતા. 
 
3. કેટલાક� પુરાણોમા શ્રીરાધાને શ્રીકૃષ્ણથી 5 વર્ષ મોટી જણાવ્યુ હતુ. શ્રીમદભાગવત અને વિષ્ણુપુરાણ મુજબ કંસના અંત્યાચારથી બચવા માટે નંદજીના સગાઓ સાથે  નંદગાંવથી વૃંદાવનમાં આવીને વસી ગયા, જ્યાં બરસાનાના લોકો પણ હતા. એવું માનવામાં આવે છે કે અહીં વૃંદાવનમાં શ્રી કૃષ્ણ અને રાધા એક ઘાટ પર સાથે સ્નાન કરતા હતા. તે સમયે કૃષ્ણ 7 વર્ષના હતા અને રાધે 12 વર્ષના હતા, તેમની સાથે તેમની ઉંમરના બાળકોનો ટોળો રહેતો હતો. જે ગામની ગલીઓમાં હંગામો મચાવતા હતા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Ganeshotsav 2025: અનંત ચતુર્દશી પહેલા ગણેશ વિસર્જન કરવા માંગો છો? ત્રીજા, પાંચમા અને સાતમા દિવસનો શુભ મુહૂર્ત અહીં જાણો