Publish Date: Fri, 22 Feb 2019 (12:17 IST)
Updated Date: Fri, 22 Feb 2019 (13:00 IST)
રિદ્ધિ સિદ્ધિના સ્વામી વિધ્નહર્તા ગણપતિનુ સ્મરણ... ધ્યાન જપ અને આરાધાના કરવાથી દરેક ઈચ્છા પૂરી કરી શકાય છે. અને વિધ્નોને સદાય માટે ગુડબાય કહી શકાય છે. આ ખાસ તિથિ પર દરેક માતાએ પોતાની સંતાનની રક્ષા માટે વ્રત કરવુ જોઈએ.