Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પૂજા કરતાં સમયે તમે તો નથી કરતાં આવી ભૂલ

પૂજા કરતાં સમયે તમે તો નથી કરતાં આવી ભૂલ
, ગુરુવાર, 21 ફેબ્રુઆરી 2019 (00:04 IST)
પ્રાચીનકાળથી જ માણસ ઈશ્વરને  પ્રસન્ન કરવા માટે અને તમારી ઈચ્છાઓને પૂર્તિ કરવા માટે દેવી-દેવતાઓનો પૂજન કરે છે. આમ તો ભાવથી શ્રદ્ધાપૂર્વક જેવો પણ પૂજન કરાય દેવી-દેવતાઓને સ્વીકાર થાય છે. પણ ત એ શુભ ફળ નહી મળતા જે થવું જોઈએ. પોતે વિચાર કરો કે પૂજા કરતાં સમયે તમે તો નથી કરતાં આવી ભૂલ. જો પૂજા કરતાં સમયે તમે થોડી વાતોનો ધ્યાન રાખશો તો ગરીબી ક્યારે પણ તમારા દ્વ્રારે નથી આવશે. 
* દરરોજ સવારે પંચદેવ પૂજન (સૂર્ય ,ગણેશ  ,દુર્ગા શિવ અને વિષ્ણુ)  કરો. આથી ઘરમાં લક્ષ્મીનો આગમન અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
 
* ભગવાનને પુષ્પ હાથની જ્ગ્યાએ કોઈ પવિત્ર પાત્રમાં રાખીને ચઢાવો. 
 
* ઘરના પૂજા ઘરમાં સવારે અને સાંજે એક દીપક ઘીનો અને એક દીપક તેલનો પ્રગટાવો. યાદ રહે કે ક્યારે પણ દીપકને દીપકથી પ્રજ્વલ્લિત નહી કરવું. આથી શરીરમાં રોગોનો સંચાર થાય છે. 
 
*ગંગાજળ માત્ર તાંબાના પાત્રમાં રાખવું શુભ રહે છે.બીજા  કોઈ પણ ધાતુમાં રાખવાથી તે અશુદ્ધ થઈ જાય છે. 
 
* સમયે-સમયે પર મંદિરમાં દાન-દક્ષિણા કરતા રહેવું જોઈએ . 
 
*પૂજા કરતા સમયે તમારો મુખ પૂર્વ કે ઉત્તર દિશાની તરફ રાખો. આમ તો ભગવાનની પૂજા કરવાનો કોઈ પણ સમય શુભ હોય છે. પણ સવારે 6 થી 8 વાગ્યાના વછ્ચે પૂજા જરૂર કરો. 
 
* તાંબાના પાત્રમાં ચંદન ના રાખો. તેથી એ અશુદ્ધ થઈ જાય છે. ચાંદીના પાત્રમાં ચંદન રાખવાથી તે પૂર્ણ રૂપથી શીતળતા આપે છે.       

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બુધવારે ઘરથી લઈને નિકળો આ વસ્તુઓ, થશે ચમત્કાર અને બનશે બગડેલા કામ