Publish Date: Sat, 08 Feb 2020 (22:54 IST)Updated Date: Tue, 08 Feb 2022 (23:27 IST)
wednesday
આપ સૌ જાણો જ છો ઇકે પ્રથમ પૂજ્ય ગણેશજીની બુધવારે પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ કાયમ રહે છે. જ્યોતિષ મુજબ બુધવારે બુઘ ગ્રહ માટે પણ વિશેષ ઉપાય કરવામાં આવે છે.