Publish Date: Mon, 20 Feb 2023 (08:46 IST)
Updated Date: Mon, 20 Feb 2023 (08:49 IST)
અમાસ એ પિતરોનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે ઘરના પિતૃગણોનુ તર્પણ કરવુ જોઈએ અને ઘરમાં પૂર્ણ શુદ્ધિથી બનાવેલ ભોજનનો ભોગ લગાવવો જોઈએ. તેનાથી પિતૃ તૃપ્ત થઈને આશીર્વાદ આપે છે, જેનાથી જીવનના બધા સંકટ દૂર થઈને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે.