Publish Date: Thu, 08 Aug 2019 (06:14 IST)
Updated Date: Thu, 08 Aug 2019 (07:11 IST)
ગુરૂવારનો દિવસ વાસ્તુ અને જ્યોતિષના સંદર્ભમાં ખૂબ શુભ ગણાય છે. બૃહસ્પતિવાર મૂલત: દેવી લક્ષ્મીના નાથ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ સર્વજ્ઞાત છે કે દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુ વગર ક્યાં પણ રોકાતી નથી. ગુરૂવાર બૃહસ્પતિ સાત્જે જોડી જોવામાં આવે તો વૃહસ્પતિ અને બૃહસ્પતિના દેવને શિવ ભક્તના રૂપમાં પણ ગણાય છે. વાસ્તુ દૃષ્ટિકોણથી બૃહસ્પતિ દેવની દિશા ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન ખૂણો છે. ઈશાન ખૂણાને ઈશ્વર અને કુબેરની દિશા ગણાય છે. વાસ્તુના દ્રષ્ટિકોણથી બૃહસ્પતિ દેવની દિશા ઉત્તર પૂર્વ એટલે ઈશાન ખૂણો છે. ઈશાન ખૂણાને ઈશ્વર અને કુબેરની દિશા ગણાય છે.jj
આવા જ વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો Webdunia gujarati