- ગુરૂવારે ગુરૂદેવની પૂજા પછી કેળામાં જળ આપવુ જોઈએ. ત્યારબાદ તુલસીમાં કાચુ દૂધ ચઢાવો. કોશિશ કરો કે આ ઉપાય ગુરૂ પુષ્ય નક્ષત્રમાં શરૂ કરો.
- ગુરૂવારે તમે વ્રતનો સંકલ્પ લો અને ઓછામાં ઓછા 12 ગુરૂવાર વ્રત કરો. વ્રત દરમિયાન કેળાનુ દાન કરો. પણ તમે ખુદ કેળા ન ખશો. તેનાથી તમારા પર ધનનુ સંકટ હશે તો દૂર થશે અને ઘરમાં ખુશીઓનો વાસ થશે.
- દર ગુરૂવારે ૐ બૃ બૃહસ્પતે નમ: મંત્રનો લગભગ 11 કે 21 વાર જાપ કરો.
- શિવ મંદિરમાં જઈને તેમને બેસનના લાડુઓનો ભોગ લગાવો
- હળદરની માળાથી ૐ બૃં બૃહસ્પતયે નમ: મંત્રનો જાપ કરો.
- પીળી ગાંઠવાળી હળદરને પીળા દોરથી પિરોવીને ગળા અથવા હાથમાં ધારણ કરો.
- પીળી હળદર ખાવાથી ભોજનનો સ્વાદ તો વધે જ છે સાથે જ આ તમારી કિસ્મત પણ ચમકાવી શકે છે.
ગુરૂવારના દિવસે ભોજ્ય પદાર્થોમાં જરૂર કરો તેનો પ્રયોગ...