Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 3 April 2025
webdunia

ભારતીય ટીમની ભગવા જર્સીનો કાંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ કર્યું વિરોધ

team india orange jersey
, ગુરુવાર, 27 જૂન 2019 (11:06 IST)
આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં ઈંગ્લેંડની સામે મેચના સમયે ભારતીય ક્રિકેટ ટીમના ભગવા જર્સીમાં રમવાના કોશિશને લઈને સિયાસત ગર્મા ગઈ છે. ભારતમાં રાજનીતિક દળએ આ જર્સી પર આપત્તિ લીધી. આ કેસને લઈને નેતાઓએ કેંદ્રની મોદી સરકાર પર નિશાનો સાધ્યું છે. પણ આધિકારિક રૂપથી આ રંગની ટીમા ઈંડિયા કોઈ જર્સી સામે નહી આવી. તેનાથી પહેલા આ ખબર પણ આવી હતી કે અફગાનિસ્તાનની સામે ટીમ ઈંડિયા ઓરેજ જર્સીમાં જોવાઈ શકે છે. પણ ક્રિકેટર બ્લૂ રંગની જર્સીમાં જોવાશે.
 
કાંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ જર્સીના ભગવા રંગ પર સવાલ ઉપાડ્યા છે. નેતાઓનો આરોપ છે કે બીસીસીઆઈએ આ રંગ મોદી સરકારને ખુશ કરવા માટે ઉપાડ્યું છે. બીજી બાજુએ આરોપોને નકારી દીધું છે. 
 
આ કેસ પર આઈસીસીનો કહેવું છે કે કલર કામ્બિનેશન તેમની તરફથી બીસીસીઆઈને મોક્લ્યું હતું. ભારત અને ઈંગ્લેડ વચ્ચે 30 જૂનને બર્ધિમનમાં મુકાબલો થશે. તેને લઈને આ ખબર પણ આવી રહી છે. ભારતીય ટીમ ઓરેંજ રંગની જર્સી પહેરીને મેદાનમાં ઉતરી શકે છે. 
 
શા માટે થઈ રહ્યું છે જર્સીમાં ફેરફાર- ટીમ ઈંડિયાએ આ ફેરફાર તેથી કરવું પડે રહ્યું છે કારણકે ઈંગ્લેડ અને ભારત બન્ને ટીમની જર્સીનો રંગ એક જેવું છે. તેથી મેહમાન ટીમને ઈંગ્લેંડની સાથે થનાર મુકાબલામાં તેમના અલ્ટરનેટ જર્સીનો ઉપયોગ કરવું પડશે જે ઓરેંજ હશે. 
 
મોટી વાત આ છે કે આધિકારિક રૂપથી અત્યારે સુધી ટીમ ઈંડિયાને જર્સી સામે નહી આવી. ટીમ ઈંડિયાની જર્સીને લઈને સોશિયલ મીડિયા પર જુદા-જુદા ફોટા વાયરલ થઈ રહી છે. પણ આ સ્પષ્ટ થઈ ગયું છે કે ઈંગ્લેડની સામે જે મેચ થશે. તેમાં ટીમ ઈંડિયાની જર્સીને ઓરેંજ શેડ પણ થશે. 
 
શું કહે છે નિયમ- આઈસીસી નિયમોના મુજબ મેજબાન ટીમને આઈસીસી ટૂર્નામેંટમાં રમતા તેમની જર્સીના રંગને જાણવી રાખવું હોય છે. પણ ટીમ ઈંડિયાની જર્દી પણ બ્લૂ રંગની છે તેથી ભારતની જર્સીમાં આ ફેરફાર કરી શકાય છે. તેથી મેજબાન ઈંગ્લેડ બ્લૂ જર્સીમાં ઉતરશે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કૈલાશ પુત્ર MLA આકાશ વિજયવર્ગીયએ નિગમ અધિકારીને બેટથી માર્યું (વીડિયો)