Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હુ છુ ભારતીય નારી

હુ છુ ભારતીય નારી

કલ્યાણી દેશમુખ

N.D
ડગલે પગલે અમે ઠોકર ખાધી
છતાં નથી અમે હિમંત હારી
અમારી શક્તિની ન લો પરીક્ષા
અમે છીએ ભારતીય નારી

જે દેશમાં હોય કલ્પના અને કિરણ જેવી નારી
તે દેશની સ્ત્રીઓ નથી અબલા કે બિચારી
ન સમજો અમને કમજોર
અમે છે ભારતીય નારી

એવી પણ સ્ત્રીઓ છે જેમણે દુનિયામાં ભારતની શાન વધારી
મધર ટેરેસાએ લોકો પર ભારતીય મમતા વિખરાવી
તો સુસ્મિતા-એશ્વર્યાએ ભારતીય સુંદરતાની ઓળખ કરાવી
વાહ, શુ અદ્દભૂત છે ભારતીય નારી

Share this Story:

Follow Webdunia gujarati