શા માટે ઉજવીએ છે મહાશિવરાત્રીનુ તહેવાર

મહાશિવરાત્રીનુ તહેવાર ઉજવવાના ઘણા કારણ છે, જાણો છો તેના મુખ્ય કારણ

webdunia

ઈશાન સંહિતા મુજબ ફાગણ મહીનાની કૃષ્ન ચતુર્દશીની રાત્રે શિવ કરોડો સૂર્યાના સમાન અસરકારક શિવલિંગ રૂપમાં પ્રકટ થયા હતા.

ફાગણ કૃષ્ણ ચતુર્દશીમાં ચંદ્રમા સૂર્યના નજીક જ હોય છે. સાથે જ શિવના રૂપમાં સૂર્ય સાથે જીવનના રૂપમાં ચંદ્રનું મિલન છે.

એવું માનવામાં આવે છે કે સૃષ્ટિની શરૂઆતમાં, ભગવાન શિવ આ દિવસે મધ્યરાત્રિએ નિરાકારમાંથી ભૌતિક સ્વરૂપમાં અવતરિત થયા હતા.

પ્રારબ્ધના સમયે, આ દિવસે પ્રદોષ સમયે, શિવ ત્રીજા નેત્રની જ્યોતથી બ્રહ્માંડને બાળીને રાખ કરી દે છે.

આ દિવસે ભગવાન શંકરના લગ્ન પણ થયા હતા. તેથી જ રાત્રે શંકરજીની જાન કાઢવામાં આવે છે.

મહાશિવરાત્રી વ્રતની વાર્તા ચિત્રભાનુ નામના એક શિકારી સાથે જોડાયેલી છે જે અજાણતા ભગવાન શિવની પૂજા કરે છે અને તેમની કૃપાને પાત્ર બને છે.

હલાહલ ઝેર પીધા પછી શિવજી નીલકંઠ કહેવાયા. વિષાદની આ રાત્રિની યાદમાં મહાશિવરાત્રીનો તહેવાર પણ ઉજવવામાં આવે છે.

આ રાત્રે ભગવાન શંકરે સૃષ્ટિની ઈચ્છાથી સ્વયંને જ્યોતિર્લિંગમાં પરિવર્તિત કર્યા હતા.

શિવજીને ન ચઢાવવી આ 6 વસ્તુઓ

Follow Us on :-