ધનતેરસ પર ભૂલથી પણ ન ખરીદશો આ 8 વસ્તુઓ
ધનતેરસ પર કેટલીક વસ્તુઓ ખરીદવામાં આવતી નથી, જેમાંથી 8 વસ્તુઓ ભૂલથી પણ ન ખરીદવી જોઈએ
webdunia
લોખંડ : લોખંડ શનિની ધાતુ છે, તેને ઘરમાં લાવવાથી દુર્ભાગ્ય આવી શકે છે.
એલ્યુમિનિયમઃ એલ્યુમિનિયમ રાહુની ધાતુ છે, તે પણ ઘરમાં દુર્ભાગ્ય સર્જે છે.
સ્ટીલ: સ્ટીલ પણ લોખંડ છે. તેને ખરીદવાથી ઘરમાં ગરીબી આવે છે.
પ્લાસ્ટિક : પ્લાસ્ટિક ખરીદવાથી બરકતમાં કમી આવે છે અને નકારાત્મક ઉર્જાનુ નિર્માણ્ણ થાય છે.
કાંચ : કાંચ કે કાંચના વાસણ રાહુની વસ્તુ છે. જેનાથી ઘરમાં રાહુનો પ્રવેશ થઈ જાય છે.
કાળા રંગના કપડાં આ દિવસે કાળા કે ઘેરા વાદળી રંગના કપડાં પણ ન ખરીદો.
તેલ કે ઘીઃ આ દિવસે તેલ કે ઘી ન ખરીદવું જોઈએ.
ચીની માટીના વાસણોઃ વ્યક્તિએ ચીની માટીના વાસણોઃ ન ખરીદવા જોઈએ કારણ કે એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં સમૃદ્ધિ નથી આવતી.
religion
Bollywood Karva Chauth - બોલીવુડ અભિનેત્રીઓનુ કરવા ચોથ સેલિબ્રેશન
Follow Us on :-
Bollywood Karva Chauth - બોલીવુડ અભિનેત્રીઓનુ કરવા ચોથ સેલિબ્રેશન