દેશભરમાં કરવા ચોથનો તહેવાર ધૂમધામથી ઉજવાયો. અનેક બોલીવુડ અભિનેત્રીઓએ પણ પોતાના પતિની લાંબી આયુ માટે વ્રત રાખ્યુ. આ અવસર પર અભિનેત્રીઓ ટ્રેડિશનલ લુકમાં જોવા મળી
social mediaકરવા ચોથના અવસર કેટરીનાનુ ટ્રેડિશનલ લુક જોવા મળ્યુ
લગ્ન પછી મૌની રોયે પોતાનુ પ્રથમ કરવા ચોથ સેલિબ્રેટ કર્યુ
ફેમસ સિંગર નેહા કક્કડે પણ પોતાના પતિ રોહનપ્રીત સાથે કરવા ચોથ સેલિબ્રેટ કર્યુ
વ્રત ખોલતા પહેલા શિલ્પા શેટ્ટી પોતાના પતિને ચાયણી વડે નિહારતી જોવા મળી
અંકિતા લોખંડેએ પતિના હાથથી મીઠાઈ ખાઈને વ્રત ખોલ્યુ
રવિના ટંડન સહિત અનેક એક્ટ્રેસે અનિલ કપૂરના ઘરે કરવા ચોથ સેલિબ્રેટ કર્યુ
ભોજપુરી અભિનેત્રી મોનાલિસાએ પણ પોતાના પતિ સાથે કરવા ચોથ સેલિબ્રેટ કર્યુ