Dussehra 2022 - રાવણની 7 ઈચ્છાઓ જે રહી ગઈ અધૂરી

રાવણ 7 એવા કાર્ય કરવા માંગતો હતો જે જો શક્ય થયા હો તો દુનિયા બદલાઈ જતી, પણ તે કરી શક્યો નહી

webdunia

સ્વર્ગ સુધી દાદરા બનાવવા

સુગંધિત સોનુ બનાવવુ

સમુદ્રનુ પાણી ગળ્યુ કરવુ

દારૂને ગંધહીન બનાવવુ

લોહીને સફેદ બનાવવુ

દરેક વ્યક્તિને ગોરા રંગનુ બનાવવુ

ભગવાનની પૂજા બંધ કરી ખુદની પૂજા કરાવવી

દશેરાના દિવસે ભૂલથી પણ ન કરશો આ 5 કામ

Follow Us on :-