દશેરાના દિવસે ભૂલથી પણ ન કરશો આ 5 કામ

દશેરાના દિવસે અસત્ય પર સત્યની જીતનો તહેવાર છે. આ દિવસે 5 કાર્ય ભૂલથી પણ ન કરશો નહી તો પસ્તાશો

webdunia

ખોટા કાર્યોથી દૂર રહો

કોઈને નુકશાન પહોંચાડવાથી બચો અને કોઈપણ ખોટુ કાર્ય ન કરો. જેવુ કે દારૂ પીવુ કે જુગાર રમવો.

અપમાન ન કરો

દશેરાના દિવસે ભૂલથી પણ કોઈ સ્ત્રી કે મોટા વડીલોનુ અપમાન કરવાથી મા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જશે.

ઝાડ ન કાપશો

દશેરાના દિવસે ઝાડ કાપવુ અશુભ છે. આ દિવસે ઝાડ કાપવાથી વ્યક્તિનુ સ્વાસ્થ્ય ખરાબ થાય છે.

જીવ હત્યા ન કરો

દશેરાના દિવસે ઝાડ કાપવા અશુભ છે. આ દિવસે જ હાડ કાપવાથી વ્યક્તિનુ સ્વાસ્થ્ય ખરાબ થાય છે.

ખોટુ અને અસત્ય ન બોલો

દશેરાના દિવસે અસત્ય પર સત્યની જીતનો દિવસ છે. તેથી ખોટુ બોલવુ કે અસત્યનો સાથ આપવાથી બચવુ

Navratri 7th Day - સપ્તમીની દેવી માં કાલરાત્રિના 7 રહસ્ય

Follow Us on :-