આ 8 અનાજ અર્પિત કરીને શિવને કરો પ્રસન્ન

શિવજીને 8 પ્રકારના અનાજ અર્પિત કરીને તેમને પ્રસન્ન કરી શકાય છે.

webdunia

ચોખા અર્પિત કરવાથી સંપત્તિની પ્રાપ્તિ થાય છે.

તલ પાપોનો નાશ કરે છે.

જવ સુખમાં વધારો કરે છે.

ઘઉં સંતાનમાં વધારો કરે છે.

આખા મગ ચઢાવવાથી સુખની પ્રાપ્તિ થાય છે

અડદ અર્પિત કરવાથી ગ્રહદોષ શાંત થાય છે.

પ્રિયંગુથી ધર્મ, અર્થ, કામ, મોક્ષ ની પ્રાપ્તિ થાય છે

ચણાની દાળ અર્પિત કરવાથી શ્રેષ્ઠ જીવનસાથી મળે છે.

Maha shivratri 2023- મહાશિવરાત્રીમાં ભૂલથી પણ ન કરશો આ 6 કામ

Follow Us on :-