મહાશિવરાત્રીમાં ભૂલથી પણ ન કરશો આ 6 કામ

મહાશિવરાત્રીમાં ક્યારે ન કરશો આ કામ નહી તો શિવજી થશે ક્રોધિત

webdunia

શિવલિંગની જળાધારીને ક્યારે લાંધવુ ન કોઈએ

ક્યારે પણ શિવલિંગની પૂર્ણ પરિક્રમા ન કરવી.

શિવલિંગની પૂજા દરમિયાન શંખ ન વગાડવો

કાળા રંગના કપડા પહેરીને પૂજા ન કરવી જોઈએ.

કોઈ પણ પ્રકારનો નશો કરીને પૂજા ન કરવી

માંસ મટન કે ફિશ ખાઈને પૂજા કરવી વર્જિત છે

શિવની પૂજામાં ભૂલથી પણ તૂટેલા ચોખા ન ચઢાવવા જોઈએ

મહાશિવરાત્રી 2023 - ભગવાન શિવના 11 પાવરફુલ મંત્ર

Follow Us on :-