Dhanteras shubh muhur 2022 - ધનતેરસ પૂજાના શુભ મુહૂર્ત

23 ઓક્ટોબર 2022ના રોજ ધનતેરસ છે. આવો જાણીએ શ્રેષ્ઠ અને શુભ મુહુર્તસાથે યોગ

webdunia

ધનતેરસ તારીખ: 22 ઓક્ટોબર 2022 શનિવારના રોજ 06:02 થી 23 ઓક્ટોબરના રોજ સાંજે 06:03 સુધી.

webdunia

ધનતેરસ પર ભગવાન ધનવંતરી, યમદેવ અને ચિત્રગુપ્તની પૂજા કરવામાં આવે છે.

webdunia

ધનતેરસની પૂજાનો શુભ સમય: સાંજે 05:44 થી 06:06.

webdunia

અભિજીત મુહૂર્ત: સવારે 11:59 થી બપોરે 12:46 સુધી.

webdunia

વિજય મુહૂર્ત: બપોરે 02:18 થી 03:05 સુધી

webdunia

સર્વાર્થ સિદ્ધિ યોગ: આખો દિવસ રહેશે.

webdunia

અમૃત સિદ્ધિ યોગ: બપોરે 02:34 થી શરૂ થઈને બીજા દિવસે સવારે 06:35 સુધી રહેશે.

webdunia

ધનતેરસ પર ભૂલથી પણ ન ખરીદશો આ 8 વસ્તુઓ

Follow Us on :-