તુલસી પૂજા અને વિવાહના શુભ મુહૂર્ત
દેવ ઉઠની એકાદશી પર તુલસી પૂજા સાથે વિવાહ પણ થાય છે, જાણો શુભ મુહૂર્ત અને ચોઘડિયા
webdunia
એકાદશી તિથિ 03 નવેમ્બર 2022 ના રોજ સાંજે 07:30 વાગ્યે શરૂ થશે અને 04 નવેમ્બર 2022 ના રોજ સાંજે 06:08 વાગ્યે સમાપ્ત થશે. 4 નવેમ્બરે તુલસી વિવાહ યોજાશે.
એકાદશી પારણ સમય: 5મી નવેમ્બરે સવારે 06:36 થી 08:47 વચ્ચે
અભિજીત મુહૂર્ત: સવારે 11:42 થી બપોરે 12:26 સુધી.
વિજય મુહૂર્ત: બપોરે 01:54 થી 02:38 સુધી.
અમૃત કાલ: સાંજે 04:24 થી 05:58.
સંધ્યાકાળ મુહૂર્ત: સાંજે 05:34 થી 06:00 સુધી.
દિવસના ચોઘડિયા:- લાભ: સવારે 07:57 થી 09:20 સુધી. અમૃત: સવારે 09:20 થી 10:42 સુધી. શુભ : બપોરે 12:04 થી 01:27 સુધી.
રાતના ચોઘડિયા : લાભ : રાત્રી 08:49 થી 10:27.
religion
Labh Pancham 2022 - લાભ પાંચમનુ શુભ મુહૂર્ત અને પૂજા વિધિ અને મહત્વ
Follow Us on :-
Labh Pancham 2022 - લાભ પાંચમનુ શુભ મુહૂર્ત અને પૂજા વિધિ અને મહત્વ