બગલામુખી દેવીની સાધના કેમ કરીએ છીએ ?

દસ મહાવિદ્યાઓમાંથી 8મી છે માતા બગલામુખી. તેમને જ પીતામ્બરા કહે છે. જાણો કેમ કરીએ છે તેમની પૂજા

PR

માતા બગલામુખીની સાધના યુદ્ધમાં વિજય થવા અને શત્રુઓના નાશ માટે કરવામાં આવે છે.

તેમની સાધના વાદ-વિવાદમાં વિજય, શત્રુ ભયથી મુક્તિ અને વાક સિદ્ધિ માટે કરવામાં આવે છે

કોર્ટ કચેરીમાં અટવાયેલા મામલામાં તેમની અનુષ્ઠાન સફળતા પ્રાપ્ત કરનારી માનવામાં આવે છે.

નાના બાળકોની નજર, અવરોધ, રોગ, દુર્ઘટના વગેરે દરેક રીતે રક્ષા માટે તેમની પૂજા કરવામાં આવે છે.

એવુ કહેવાય છે કે નલખેડામાં કૃષ્ણ અને અર્જુને મહાભારતના યુદ્ધ પહેલા માતાની પૂજા કરી હતી.

બગલામુખીની સાધનામાં પવિત્રતા, નિયમ અને શૌચાદિનુ ધ્યાન રાખવુ જરૂરી છે નહી તો નુકશાન થાય છે.

મંત્ર ૐ હ્લીં બગલામુખી દેવ્યૈ સર્વ દુષ્ટાનામ વાચં મુખં પદમ સ્તમ્ભય જિહવામ કીલય-કીલય બુદ્ધિમ વિનાશાય હ્લીં ૐ નમ:

શુ આપ જાણો છો વાંસળી વિશે 8 રોચક વાતો ?

Follow Us on :-