શુ આપ જાણો છો વાંસળી વિશે 8 રોચક વાતો ?

શ્રી કૃષ્ણને વાંસળી ખૂબ જ પ્રિય છે. તેમની અભિવ્યક્તિ શક્તિ વિવિધતાથી ભરપૂર છે. આવો જાણીએ વાંસળી વિશે રોચક માહિતી

webdunia

વાંસળી વડે અનેક પ્રકારના પક્ષીઓના અવાજનું અનુકરણ કરી શકાય છે.

વાંસળી ઘરની નકારાત્મક શક્તિઓને દૂર કરીને સકારાત્મક ઉર્જા સક્રિય કરવાનું કામ કરે છે.

વાંસળી વાંસની બનેલી હોય છે અને તેના છોડને દિવ્ય માનવામાં આવે છે.

જે વ્યક્તિ પોતાની નોકરીથી પરેશાન છે, તેણે પોતાના ઘરમાં વાંસળી રાખવી જોઈએ.

જો તમે મહેનત કર્યા પછી પણ ધંધામાં સફળતા મેળવી શકતા નથી તો દુકાનમાં વાંસળી રાખવી જોઈએ.

જે ઘરમાં વાંસળી રાખવામાં આવે છે ત્યાં પ્રેમ અને ધનની કમી નથી હોતી.

એવું માનવામાં આવે છે કે જ્યારે વાંસળીને હાથમાં લઈને હલાવવામાં આવે છે, ત્યારે દુષ્ટ આત્માઓ દૂર થઈ જાય છે.

જ્યારે વાંસળી વગાડવામાં આવે છે, ત્યારે શુભ ચુંબકીય પ્રવાહનો ઘરમાં પ્રવેશ થાય છે.

અક્ષય તૃતીયાના 14 દાન

Follow Us on :-