Dhanteras 2022 - ધનતેરસ પર શુ ખરીદવુ રહેશે શુભ ?

જો કે આપણે ધનતેરસ પર ઘણી વસ્તુઓ ખરીદીએ છીએ, પરંતુ 8 વસ્તુઓ ખરીદવી શુભ રહેશે

webdunia

સોનું અથવા પિત્તળ

સાવરણી

હિસાબ કે ધાર્મિક પુસ્તક

આખા ધાણા

ધાણી પતાશા

ભગવાન ધનવંતરી, ગણેશજી અને માતા લક્ષ્મીની મૂર્તિ-ચિત્ર અથવા શ્રી યંત્ર

ચાંદીના સિક્કા અથવા પીળી કોળીઓ

માટીના વાસણો અથવા દીવા

Dhanteras shubh muhur 2022 - ધનતેરસ પૂજાના શુભ મુહૂર્ત

Follow Us on :-