દિલ્હીમાં યમુના જળબંબાકાર, 10 વર્ષનો રેકોર્ડ પાર કર્યો, જુઓ ભયાનક તસવીરો
દિલ્હીમાં યમુનાનું જળસ્તર તેની સર્વોચ્ચ સપાટી 207.55 મીટરે પહોંચી ગયું છે.
PR
અગાઉનો રેકોર્ડ 207.49નો હતો જે 1978માં બન્યો હતો
નીચાણવાળા વિસ્તારોમાં પૂરને લઈને વહીવટીતંત્રની ચિંતા વધી ગઈ છે
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આપાતકાલીન બેઠક બોલાવી હતી
સીએમ અરવિંદ કેજરીવાલે અમિત શાહને પત્ર લખ્યો છે
કેજરીવાલ પૂર માટે હરિયાણાના હથિનીકુંડ બેરેજમાંથી છોડવામાં આવતા પાણીને જવાબદાર ગણાવે છે
દિલ્હી પોલીસે રાષ્ટ્રીય રાજધાનીના પૂરગ્રસ્ત વિસ્તારોમાં કલમ 144 લાગુ કરી છે.
ઉભરીતી નદીના પાણી હવે શહેરમાં ફેલાવા લાગ્યા છે જેના કારણે રહીશોને મુશ્કેલી પડી રહી છે
કાશ્મીરી ગેટ અને રીંગરોડ પાસેના મઠ બજારમાં પાણી ઘૂસી ગયા હતા લોકોને બચાવવા માટે ભારે મશીનરી તૈનાત કરવામાં આવી છે
news
Himachal Pradesh Flood - વરસાદી પુરમાં ઘર, બ્રિઝ, રોડ બધુ સ્વાહા, હિમાચલ પ્રદેશમાં પૂરની 10 દર્દનાક તસ્વીરો
Follow Us on :-
Himachal Pradesh Flood - વરસાદી પુરમાં ઘર, બ્રિઝ, રોડ બધુ સ્વાહા, હિમાચલ પ્રદેશમાં પૂરની 10 દર્દનાક તસ્વીરો