Himachal Pradesh Flood - વરસાદી પુરમાં ઘર, બ્રિઝ, રોડ બધુ સ્વાહા, હિમાચલ પ્રદેશમાં પૂરની 10 દર્દનાક તસ્વીરો

પૂરમાં વહી રહી છે કાર, મકાનો-પુલો ધરાશાયી, હાઈવે તબાહ, હિમાચલ પ્રદેશમાં પૂરની 10 દર્દનાક તસવીરો

wd

મંડીમાં વાદળ ફાટવાને કારણે અચાનક પૂર

મનાલીમાં પૂરમાં ઘણી ગાડીઓ વહી ગઈ

મનાલીમાં બસ નદીમાં ડૂબી ગઈ

વ્યાસ નદીમાં સમાતુ બે માળનું મકાન

હિમાચલ પ્રદેશમાં ભીષણ પૂર, રસ્તાની નીચેથી માટી ધોવાઈ

મંડીનું જૂનું પંચવક્ત્ર મંદિર ડૂબી ગયું

મંડીમાં ભીષણ પૂરનું ભયાનક દ્રશ્ય

સોલન જિલ્લાના બદ્દી વિસ્તારમાં આવેલ બલાદ ખડ્ડની ઉગ્ર નદી

મકાન ઉજાડતુ ભયાનક પૂર

જમીન ઢસડવાથી રસ્તા થયા જામ

ભારતીય પાસપોર્ટ જુદા જુદા રંગના કેમ હોય છે ?

Follow Us on :-