ભારતીય પાસપોર્ટ જુદા જુદા રંગના કેમ હોય છે ?

વિદેશ યાત્રા કરવા માટે Passport જરૂરી છે. પણ શુ તમે ક્યારેય વિચાર્યુ છે કે આ જુદા જુદા રંગનો શુ મતલબ હોય છે.

webdunia

સરકારે સામાન્ય ભારતીયોને સરકારી અધિકારીઓથી જુદા રાખવા માટે પાસપોર્ટનો રંગ વિવિધ રાખવામાં આવ્યો છે

તેમા કસ્ટમ ઓફિસર્સ અને બીજા દેશમાં પાસપોર્ટ ચેક કરનારા અધિકારીઓને સરળતા પડે છે

સામાન્ય ભારતીય નાગરિકોને માટે ભૂરા રંગનો પાસપોર્ટ રજુ કરવામાં આવે છે

નારંગી રંગનો પાસપોર્ટ એ લોકો માટે રજુ કરવામાં આવ્યો છે જે ફક્ત 10મુ ભણેલા હોય

ઓફિશિયલ કામ પર વિદેશ પ્રવાસ કરતા અધિકારીઓને સફેદ પાસપોર્ટ આપવામાં આવે છે.

મેહરૂન પાસપોર્ટ ભારતીય રાજદ્વારીઓ અને વરિષ્ઠ સરકારી અધિકારીઓને આપવામાં આવે છે.

મેરૂન પાસપોર્ટ ધારકોને વિદેશ પ્રવાસ માટે વિઝાની જરૂર નથી.

100MP કૈમરા અને 24GB RAM જેવા ધાંસૂ ફિચર્સ સાથે Realme Narzo 60 5G, Narzo 60 Pro 5G સિરીઝ લોન્ચ

Follow Us on :-