મોબાઈલને સેલ ફોન કેમ કહેવાય છે

અત્યારે તમારા હાથમાં મોબાઈલ હશે પણ શું તમે જાણો છો કે મોબાઈલને સેલ ફોન કેમ કહેવાય છે

webdunia

પહેલાના સમયમાં નેટવર્ક ટાવર જમીન પર સ્થાપિત કરવામાં આવતા હતા.

તે સમયે આ જમીન વિસ્તારોને સેલ કહેવાતા.

શહેરમાં જ્યાં એક નેટવર્કના વધુ ફોન હતા, ત્યાં વધુ ટાવર હતા.

જ્યા મોબાઈલ ટાવર છે તેને એક સેલ માનવામાં આવતો હતો અને આના દ્વારા જ સેલ ફોનનુ નામ મળ્યુ.

ત્યારથી સેલ ફોનનુ નામ સેલ્યુલર નેટવર્કના નામ પર પડ્યુ છે.

1947ની આસપાસ ડગલ રિંગ અને રે યંગે સેલ્યુલર ટેલીફોન નેટવર્કની સ્થાપના કરવાનો પ્લાન બનાવ્યો

આ સમયે તેમને લે-આઉટની બનાવટ માણસના શરીરમાં રહેલા સેલની જેવી લાગી રહી હતી.

મોટોરોલાએ 10,000 રૂપિયાની અંદર Moto G14 કર્યો લોન્ચ, જાણો ફિચર્સ અને ઓફર્સ

Follow Us on :-