મોટોરોલાએ 10,000 રૂપિયાની અંદર Moto G14 કર્યો લોન્ચ, જાણો ફિચર્સ અને ઓફર્સ

મોટોરોલાએ તેનું બજેટ-ફ્રેંડલી 4G ઓફરિંગ લોન્ચ કર્યું છે - Moto G14ની શરૂઆતની કિમંત છે રૂ. 9,999

webdunia

તેમાં 60Hz રિફ્રેશ રેટ સાથે 6.5 ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે છે

webdunia

તે UNISOC T616 ઓક્ટા-કોર 12nm પ્રોસેસર દ્વારા સંચાલિત છે

webdunia

તે 50MP + 2MP ડ્યુઅલ રીઅર કેમેરા અને 8MP ફ્રન્ટ કેમેરા ધરાવે છે

webdunia

તે 20W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5000 mAh બેટરી પેક કરે છે

webdunia

તેમાં 4GB રેમ અને 128GB સ્ટોરેજ છે જે 1TB સુધી વધુ વિસ્તરણ કરી શકાય છે

webdunia

તે 2 રંગોમાં આવે છે: સ્કાય બ્લુ અને સ્ટીલ ગ્રે

webdunia

તેમાં IP52 સ્પ્લેશ રેઝિસ્ટન્સ રેટિંગ છે

webdunia

Moto G14નું વેચાણ 8મી ઓગસ્ટથી ફ્લિપકાર્ટ પર શરૂ થશે. જો કે, તે પહેલાથી જ પ્રી-ઓર્ડર માટે તૈયાર છે

webdunia

કંપની પ્રી-ઓર્ડર પર રૂ. 3,200ની કિંમતનું ફ્રી સ્ક્રીન ડેમેજ પ્રોટેક્શન અને ICICI બેન્ક ક્રેડિટ કાર્ડ્સ પેમેન્ટ પર રૂ. 750નું ત્વરિત ડિસ્કાઉન્ટ ઓફર કરે છે.

webdunia

JioBook 4G ભારતનો સૌથી સસ્તો લેપટોપ, Octa core chipset, 4G કનેક્ટિવિટી

Follow Us on :-