કોણ છે Isudan Gadhvi? જેમણે AAP ને બનાવ્યા ગુજરાતના CM Candidate
ગુજરાતમાં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)એ ઈશુદાન ગઢવીને સીએમ પદના ઉમેદવાર બનાવ્યા છે. આવો જાણીએ તેમનો જીવન પરિચય
social media
ઇસુદાન ગઢવીનો જન્મ 10 જાન્યુઆરી 1982ના રોજ ગુજરાતના પીપળીયામાં થયો હતો. તેમણે ગુજરાત વિદ્યાપીઠમાંથી જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.
social media
શરૂઆતના દિવસોમાં તેઓ દૂરદર્શનના કાર્યક્રમ 'યોજના' સાથે પણ જોડાયેલા રહ્યા છે. બાદમાં એક પ્રાદેશિક સમાચાર ચેનલમાં પત્રકાર તરીકે કામ કર્યું.
social media
ઇસુદાન ગઢવી ગુજરાતી મીડિયામાં સૌથી યુવા ચેનલ હેડ પણ રહી ચૂક્યા છે.
social media
ખેડૂત પરિવારમાંથી આવતા ઇસુદાનને મુદ્દાઓની સમજ હતી, જેનો ઉપયોગ તેમના પત્રકારત્વમાં કર્યો. આ કારણે મહામંથન શો અત્યંત લોકપ્રિય બન્યો હતો.
social media
ગઢવીએ ડાંગ અને કપરાડા જિલ્લામાં વૃક્ષો કાપવા સંબંધિત અહેવાલમાં આશરે રૂ. 150 કરોડના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો, તેમના અહેવાલ બાદ સરકારે પણ કાર્યવાહી કરવી પડી હતી.
social media
ઇસુદાનને લોકો માટે કંઈક કરવાની ઈચ્છા હતી એટલે નોકરી છોડીને રાજકારણમાં જોડાવાનું નક્કી કર્યું.
social media
અરવિંદ કેજરીવાલ દ્વારા દિલ્હીમાં કરવામાં આવેલા કાર્યોથી પ્રભાવિત હતા તેથી તેઓ આપ સાથે જોડાયા
social media
ઈશુદાન ગઢવી ઓબીસી વર્ગમાંથી આવે છે. ગુજરાતમાં ઓબીસીની ભાગીદારી લગભગ 48 ટકા છે.